1. Home
  2. Tag "tripura"

દેશના આ પાંચ રાજ્યોમાં સૌથી વધારે પીવાય છે દારૂ

દિલ્હીઃ દેશના અનેક રાજ્યોમાં દારૂના વેચાણ ઉપર સરકારોને સૌથી વધારે આવક થાય છે. જો કે, દેશમાં દારૂનું સેવન કરાનારા 95 ટકા પુરુષો માત્ર 18થી 49 વર્ષની વયના છે. પંજાબ, પશ્ચિમ બંગાળ અને મહારાષ્ટ્ર એવા રાજ્યો છે જ્યાં મહત્તમ સંખ્યામાં બાળકો દારૂનું સેવન કરતા હોવાનું જાણવા મળે છે. આ રાજ્યોમાં બાળકો દ્વારા દારૂનો સરેરાશ વપરાશ રાષ્ટ્રીય […]

ડેલ્ટા વેરિન્ટના ભારતમાં કેસ: ત્રિપુરામાં 138 નવા કેસ તો સૌથી વધુ એક્ટિવ કેસ કેરળમાં

ત્રિપુરામાં ડેલ્ટા વેરિયન્ટના 138 કેસ કોરોના વાયરસના સૌથી વધુ કેસ કેરળમાં મહારાષ્ટ્રમાં કોરોનાની સ્થિતિ સુધરી દિલ્લી: કોરોના વાયરસના બદલાતા સ્વરૂપ અથવા તેના સતત બદલાતા રહેતા વેરિયન્ટ સમગ્ર વિશ્વના દેશો માટે ચિંતાનો વિષય બની રહ્યો છે. આવામાં ભારતમાં પણ ડેલ્ટા વેરિયન્ટના કેસ નોંધાઈ રહ્યા છે. ત્રિપુરામાં એક દિવસમાં ડેલ્ટા વેરિયન્ટના 138 કેસ નોંધવામાં આવ્યા છે. ત્રિપુરામાં […]

ત્રિપુરાથી પ્રથમ વખત નેતા તરીકે કેન્દ્રીય કેબિનેટમાં સામેલ થઈ 52 વર્ષિય ‘પ્રતિભા ભૌમિકે’ ઈતિહાસ રચ્યો

કેબિનેટમાં સામેલ થનારી ત્રિપુરાની  પ્રતિભા ભૌમિક પ્રથમ મહિલા બની બેકિનેટમંત્રી પદે આવતાની સાથે રચાયો ઈતિહાસ   દિલ્હીઃ- વિતેલા દિવસને બુધવારે પીએમ મોદીએ તેમના મંત્રી પરિષદનો વિસ્તાર કર્યો છે. આ કેબિનેટ વિસ્તરણ અને ફેરબદલમાં 15 કેબિનેટ મંત્રીઓ અને ઘણા રાજ્ય મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં રાજ્યના સાત મંત્રીઓને તેબિનેટ પદ પર પ્રમોશન આપવામાં આવ્યું છે. […]

કોરોનાવાયરસ: ત્રિપુરામાં 5 જૂન સુધી કર્ફ્યુ લંબાવવામાં આવ્યુ, જરૂરી સામાનની દૂકાનો રહેશે ચાલુ

અગરતાલા: ત્રિપુરા સરકારે કોરોનાવાયરસની ચેઈન તોડવા માટે વધારે કડક પગલા લીધા છે. સમગ્ર રાજ્યમાં કર્ફ્યુને 5 જૂન સુધી લંબાવવામાં આવ્યું છે. જો કે કર્ફ્યુમાં જીવન જરૂરી ચીજ-વસ્તુઓ માટે દુકાનો ખુલ્લી રહેશે અને ખાદ્ય પદાર્થોની ખરીદી માટે સવારે 6થી બપોરે 12 વાગ્યા સુધી પરવાનગી આપવામાં આવી છે. જો વાત કરવામાં આવે આ મહિનાની તો શરૂઆતના સમયમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code