રાજકોટના TRP ગેમ અગ્નિકાંડના મુદ્દે ગુજરાત હાઈકોર્ટે દાખલ કરી સુઓમોટો
અમદાવાદઃ રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગતા 9 બાળકો સહિત 32 લોકોના મૃત્યુ થયા છે. આ અગ્નિકાંડ મુદ્દે હાઇકોર્ટે રવિવારે એટલે કે આજે રજાના દિવસે સુનાવણી યોજી હતી. સ્પેશિયલ જજ બીરેન વૈષ્ણવ અને દેવેન દેસાઈની બેન્ચ સમક્ષ સુનાવણી હાથ ધરાતા એડવોકેટ એસોસિયેશનના પ્રમુખ બ્રિજેશ ત્રિવેદી અને એડવોકેટ અમિત પંચાલ દ્વારા દલીલો કરવામાં આવી હતી. ગુજરાત […]