1. Home
  2. Tag "truck and ecocar accident"

ભચાઉના લાકડિયા ગામે ટ્રક અને ઈકોકાર વચ્ચે અકસ્માતમાં એક જ પરિવારના 5 સહિત 6ના મોત

ભૂજઃ  કચ્છમાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. જેમાં વધુ એક અકસ્માતનો બનાવ ભચાઉના લાકડિયા નજીક સર્જાયો હતો. ભચાઉ તાલુકાના લાકડીયા નજીક ટ્રક ટ્રેલર અને ઈકોકાર સામસામે અથડાતા એક જ પરિવારનો પાંચ વ્યકિતઓ અને કાર ચાલકના ગંભીર ઈજા થવાથી મોત નિપજ્યા હતા. મૃતક પરિવાર ગોંડલ તાલુકાના દેરડી કુંભાજી ગામના  પટેલ સમાજના હોવાનું જાણવા મળ્યું છે. […]

અમદાવાદ-રાજકોટ હાઈવે પર લીંબડી પાસે ટ્રક અને ઈકોકાર વચ્ચેના અકસ્માતમાં 4નાં મોત

લીંબડીઃ અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. જેમાં આજે મંગળવારે વહેલી સવારે ટ્રક અને ઈકોકાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો.  આ અકસ્માતમાં પિતા તેના બે પુત્રો અને ભત્રીજો મળી એક જ પરિવારના ચાર વ્યક્તિના ગંભીર ઇજા થતાં ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં હતાં. સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતો અમદાવાદ-રાજકોટ નેશનલ હાઇવે ફરી એકવાર રક્તરંજિત બન્યો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code