ભરૂચના પાલેજના રેલવે ફાટક સાથે ટ્રક અથડાતા વાયર તૂટ્યો, ટ્રેન વ્યવહારને પડી અસર
અંકલેશ્વરઃ ભરૂચ જિલ્લાના પાલેજ રેલવે સ્ટેશન પર ફાટક (LC ગેટ 198) સાથે ડમ્પર અથડાતા કેબલ તૂટી ગયો હતો તેના લીધે પાવર સપ્લાય ફેઈલ થતા ટ્રેન વ્યવહાર 40 મિનિટ સુધી થંભી ગયો હતો. રાજધાની, અગસ્ટક્રાંતિ, તેજસ સહિત 9 થી વધુ પેસેન્જર ટ્રેનો ને ભરૂચ સહિતના રેલવે સ્ટેશનો ઉપર 40 મિનિટથી સવા કલાક સુધી રોકી દેવામાં આવી […]