કોરોનાને લીધે ટ્રક ટ્રાન્સપોર્ટર્સ ઓક્સિજન પરઃ રોજનું 50 કરોડનું નુકશાન
અમદાવાદઃ કોરોનાના બીજા સંક્રમણ પહેલા એટલે કે દિવાળી બાદ ડિઝલના ભાવ આસમાને પહોંચતા ટ્રક ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને મોટો ફટકો પડ્યો હતો. જેની કળ વળી ન હતી. ત્યાં જ કોરોનાનું બીજૂં સંક્રમણ ફેલાતા અને વેપારીઓએ સ્વયંભૂ લોકડાઉન રાખતા ફરીવાર ટ્રક-ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ ભાગી પડ્યો છે. અને એક અંદાજ મુજબ ગુજરાતના ટ્રક-ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને રોજનું 50 કરોડનું નુકશાન થઈ રહ્યુ […]