1. Home
  2. Tag "truck"

ટ્રકની પાછળ કેમ લખવામાં આવે છે ‘હોર્ન ઓકે’ અને જાણો તેનો ઈતિહાસ

નવી દિલ્હીઃ હાઈવો ઉપર દરરોજ મોટી સંખ્યામાં ટ્રક સહિતના ભારે વાહનોની અવાર-જવર જોવા મળે છે. મોટાભાગના ટ્રકોની પાછળ આપણે હોર્ન ઓકે પ્લીઝની ઉપરાંત શાયરીઓ, કવિતાઓ તથા વન-લાઈન લખવાનું પસંદ કરે છે. ત્યારે આપણે વિચાર આવે કે તમામ ટ્રકોની પાછળ કેમ હોર્ન ઓકે પ્લીઝ લખવામાં આવે છે અને તેનો શુ અર્થ થાય તેવા વિચારો આવો છે, […]

વડોદરા નજીક નંદેશરી-ફાજલપુર રોડ પર ટ્રકની અડફેટે બાઈકસવાર પિતા-પૂત્રનું મોત

વડોદરાઃ જિલ્લામાં માર્ગ અકસ્માતો વધતા જાય છે. શહેર નજીક નંદેશરી-ફાજલપુર રોડ પર ટ્રકની અડફેટે બાઇકસવાર પિતા-પુત્રનાં સ્થળ પર કમકમાટીભર્યાં મોત નીપજ્યાં હતાં. ટ્રકે બાઈકને અડફેટે લીધા બાદ ટાયર ફરી વળતાં 16 વર્ષના પુત્રના કમરથી બંને પગ કપાઇ ગયા હતા અને પિતાનું માથું છુંદાઈ ગયું હતું. પિતા-પુત્ર બંને બાઈક પર સવાર થઈને વાસદ તરફ જઇ રહ્યા […]

અમદાવાદ-ઈન્દોર હાઈવે પર ગાઢ ધુમ્મસને લીધે ટ્રક ટોલ ટોક્સ નાકા સાથે ટકરાઈ

નડિયાદઃ રાજ્યમાં કોરોનાના વધતા કેસ સાથે ઠંડીનો છેલ્લો રાઉન્ડ શરૂ થતાંની સાથે જ શુક્રવાર સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો છે. કમોસમી વરસાદની આગાહી વચ્ચે ગુજરાતનું વાતાવરણ પલટાયુ છે. ગુજરાતના અનેક શહેરોમાં ધુમ્મુસભર્યુ વાતાવરણ છવાયુ છે. પણ આ જ વાદળછાયુ વાતાવરણ લોકો માટે મુસીબતનુ કારણ બન્યુ છે. ગાઢ ધુમ્મસના કારણે અકસ્માત સર્જાયો હતો.  અમદાવાદ-ઇન્દોર હાઇવે પર […]

અમીરગઢ નજીક ટ્રક, ટ્રેલર અને કાર વચ્ચે ત્રિપલ અકસ્માતઃ એકનું મોત, ચારને ઈજા

પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લામાં માર્ગ અકસ્માતનું પ્રમાણ વધતું જાય છે. હજુ ગઈકાલે રાધનપુર ડીસા હાઈવે પર કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા બોના મોત નિપજ્યા હતા. જ્યારે આજે અમીરગઢ નેશનલ હાઈવે ભડથ પાટિયા નજીક ટ્રક, ટ્રેલર અને ઇકો કાર વચ્ચે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં એક વ્યક્તિનું મોત નિપજ્યુ હતું, જ્યારે ચાર લોકો ઇજાગ્રસ્ત થયા હતા. […]

પશ્ચિમ બંગાળઃ શબવાહિની રોડની સાઈડમાં ઉભેલી ટ્રક સાથે અથડાઈ, 18ના મોત

દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં નદિયા જિલ્લામાં પૂરઝડપે પસાર થતી શબવાહીની રોડની સાઈડમાં પાર્ક કરેલી ટ્રકની પાછળ ઘુસી ગઈ હતી. એક મૃતદેહને પરિવારજનો શબવાહીનીમાં લઈને જતા હતા ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી. અકસ્માતના પગલે શબવાહીનીમાં સવાર તૈયાર લોકોની મરણચીસોથી વાતાવરણ ગમગીન થઈ ગયું હતું. અકસ્માતમાં 18 વ્યક્તિઓના મોત થયાં હતા. માર્ગ અકસ્માતના પગલે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ […]

વધતા પ્રદૂષણ વચ્ચે 26 નવેમ્બર સુધી રાજધાની દિલ્હીમાં ટ્રકોની એન્ટ્રી બંધ

દિલ્હીમાં વાયુ પ્રદુષણનો કહેર યથાવત 26 નવેમ્બર સુધી ટ્રકોની એન્ટ્રી બંધ તમામ શાળાઓને બંધ રાખવાનો આદેશ દિલ્હી :રાજધાની દિલ્હીમાં વાયુ પ્રદૂષણને કારણે 26 નવેમ્બર સુધી ટ્રકોની એન્ટ્રી બંધ રહેશે.દિલ્હી સરકારે આ નિર્ણય લીધો છે. જો કે, આવશ્યક સેવાઓમાં રોકાયેલા ટ્રકોને આમાંથી મુક્તિ આપવામાં આવી છે.તો,આગામી આદેશો સુધી, દિલ્હી સરકારે પહેલાથી જ તમામ શાળાઓને બંધ રાખવાનો […]

ભુજ-ભચાઉ હાઇવે પર બે ટ્રક વચ્ચેના અકસ્માતમાં આગ લાગતા ત્રણના મોત

ભૂજઃ રાજ્યમાં રોજબરોજ અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. ભુજથી ભચાઊ હાઇવે પર ધાણેટી નજીક પુલીયા પાસે એક ટ્રક ઓવરટેક કરવાની લ્હાયમાં સામેથી આવતી ટ્રક સાથે ભટકાતા અકસ્માત સર્જાયો હતો, બંને ટ્રક ધડાકાભેર અથડાતા આગ ભભુકી ઉઠી હતી. ટ્રકમાં સવાર ત્રણ લોકો આ આગમાં જીવતા ભુંઝાઇ ગયા હતા. લાખોંદ ટોલપ્લાઝાના ફાયર બ્રિગેડના વાહનો શોભાના ગાઠીયા સમાન […]

પશ્ચિમ બંગાળઃ 5500 જિલેટિન સ્ટિક અને 2300 ડિટોનેટર ભરેલી ટ્રક પકડાઈ, ચાલક-ક્લિનર ફરાર

દિલ્હીઃ બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર અત્યાચારના બનાવોમાં થયેલા વધારા વચ્ચે પશ્ચિમ બંગાળમાંથી મોટી માત્રામાં વિસ્ફોટક સામગ્રી મળી આવતા સુરક્ષા એજન્સીઓ ચોંકી ઉઠી હતી. તેમજ આ વિસ્ફોટકો ક્યાંથી આવ્યાં હતા અને ક્યાં લઈ જવાતા હતા. તે અંગે પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. પ્રાથમિક માહિતી અનુસાર પશ્ચિમ બંગાળની નજીક આવેલા બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર હિંસાનો વધારો થયો છે. […]

નવસારી નજીક પૂરફાટ ઝડપે આવેલી ટ્રકે કારને ટક્કર મારતા સર્જાયેલા અકસ્માતમાં બેનાં મોત

નવસારીઃ રાષ્ટ્રીય ધોરી માર્ગ પર અકસ્માતોનું પ્રમામ વધતું જાય છે. નવસારીથી કામરેજ જતા મધ્યપ્રદેશના એક પરિવારને ખડસુપા પાસે અકસ્માત નડ્યો હતો, જેમાં જણાના મોત નીપજ્યાં હતાં, જ્યારે 5 લોકોને સારવાર અર્થે સુરતની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. કોઈ કારણસર ઇકો કાર ખડસુપા પાસે બંધ પડી ગઇ હતી અને એ દરમિયાન એક ટ્રકે પાછળથી ટક્કર મારતાં […]

અલંગ શીપયાર્ડમાં ટ્રક ઓપરેટરોની હડતાળ સમેટાશે, એસોએ લેખિતમાં બાંયધરી માગી

ભાવનગરઃ અલંગ શિપબ્રેકિંગ યાર્ડમાં શિપબ્રેકરો દ્વારા ઉઘરાવવામાં આવતા રૂ.100 પ્રતિ ટન લોડિંગ ચાર્જ હટાવવા માટે અને ટ્રક ભાડા વધારવા માટે ચલાવવામાં આવી રહેલી લડતમાં નવો વળાંક આવ્યો છે. શિપબ્રેકરોએ લોડિંગ ચાર્જ હટાવી અને જૂની સીસ્ટમ પ્રમાણે કામગીરી કરવાની મૌખિક સહમતી આપી છે, પરંતુ રી-રોલિંગ મિલ એસો. અને ટ્રક-ટ્રાન્સપોર્ટ એસો. લેટરહેડ પર લેખિતમાં લોડિંગ ચાર્જ હટાવાયો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code