1. Home
  2. Tag "Trusts"

ગુજરાતમાં ટ્રસ્ટોએ હવે મિલકતોના વેચાણ કે લીઝ માટે ચેરિટી કમિશનરની મંજુરી લેવી પડશે

ગાંધીનગરઃ ગુજરાતમાં  ટ્રસ્ટોએ હવે તેની મિલ્કતોના વેચાણ કે લીઝ કરાર કરતા પૂર્વે ચેરીટી કમિશ્નરની મંજુરી ફરજિયાત લેવી પડશે. આ અંગે રાજયના નોંધણીસર નિરીક્ષક અને સુપરિન્ટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ દ્વારા ખાસ પરિપત્ર ઈશ્યુ કરવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ  રાજ્યમાં જીપીટીએફ 1950 અન્વયે નોંધવામાં આવેલા ટ્રસ્ટોની મિલ્કત વેચાણ, લીઝ, બક્ષીસ કે અદલો બદલો કરવા બાબતે કલબ-3 અન્વયે […]

ટ્રસ્ટોની માલીકીની જમીનો વેચવા કલેક્ટરની મંજુરી લેવી પડે તેવી વ્યવસ્થા ઊભી કરાશે

અમદાવાદઃ રાજ્યમાં ટ્રસ્ટો પાસે કરોડો રૂપિયાની જમીનો છે, ગણા ટ્રસ્ટીઓ સંસ્થાની માલિકીની જમીનો વેચી દેતા હોવાથી વિવાદો પણ ઊભા થઈ રહ્યા છે. સાર્વજનિક ટ્રસ્ટો દ્વારા સમાંયતરે ચેરિટી કમિશનર પાસે ખાનગી જમીનો વેચાણ માટેની મંજૂરીઓ માગવામાં આવે છે પણ હવે રાજ્ય સરકારના મહેસૂલ વિભાગ દ્વારા ચેરિટી કમિશનર મંજૂરી આપે તે પહેલાં કલેકટર કે રેવન્યૂ અધિકારીનો અભિપ્રાય […]

માનવતા મરી પરવારી નથીઃ અનેક ટ્રસ્ટો, દાતાઓ કોવિડના દર્દીઓની સેવા માટે મદદ કરી રહ્યા છે

અમદાવાદઃ માનવતા હજુ મરી પરવારી નથી. ઘણા લોકો અને ટ્રસ્ટો દ્વારા કોરોનાથી સંક્રમિત બનેલાઓની સેવા કરી રહ્યા છે. ઓક્સિજન સિલિન્ડર મેળવવા અને રીફિલ કરાવવા માટે દિવસ રાત લાઈનો લાગે છે. ત્યારે આ સમયે રાજકોટની સામાન્ય વ્યક્તિથી લઈને વેપારી, ઉદ્યોગપતિએ પોતાની દિલેરી બતાવી છે. લોકોના જીવ બચાવવા પ્રાણવાયુ માટે રાજકોટના દાતાઓએ રૂ.50 લાખનું દાન આપ્યું છે, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code