1. Home
  2. Tag "Truth"

સ્નાન કર્યા પછી તરત સૂઈ જવાથી મગજ ઉપર પડે છે ગંભીર અસર

ન્હાવાથી શરીરનું તાપમાન વધી શકે છે, જેના કારણે ઊંઘમાં તકલીફ પડી શકે છે. ભીના વાળ સાથે સૂવાથી માથાની ચામડીની સમસ્યાઓ થઈ શકે છે, જેમ કે ડેન્ડ્રફ અને વાળ તૂટવા જેવી સમસ્યા ઉભી થાય છે. આપણામાંના દરેકને ખબર છે કે સારી ઊંઘ માટે આપણા માટે દરરોજ વ્યાયામ અને સ્નાન કરવું ખૂબ જ જરૂરી છે, તેથી આપણે […]

નાલંદા એ સત્યની ઘોષણા છે કે પુસ્તકો આગમાં બળીને ખાખ થઈ જાય તો પણ જ્ઞાનનો નાશ કરી શકાતો નથીઃ PM મોદી

પટણાઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિહારનાં રાજગીરમાં નાલંદા વિશ્વવિદ્યાલયનાં નવા પરિસરનું ઉદ્દઘાટન કર્યું હતું. આ યુનિવર્સિટીની કલ્પના ભારત અને ઈસ્ટ એશિયા સમિટ દેશો વચ્ચે જોડાણ તરીકે કરવામાં આવી છે. ઉદ્દઘાટન સમારંભમાં 17 દેશોના મિશનના પ્રમુખો સહિત અનેક પ્રતિષ્ઠિત લોકો ઉપસ્થિત રહ્યા હતા. પ્રધાનમંત્રીએ વિશ્વ વિદ્યાલયના પરિસરમાં એક વૃક્ષનું વાવેતર પણ કર્યું હતું. ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ […]

લાલુ પ્રસાદ યાદવે પોતાના દ્રષ્ટિકોણથી કર્યુ પીએમ મોદીનું પાત્રાલેખન, કહ્યું જનતા સમક્ષ જુઠ્ઠુ બોલવામાં ઘણો આનંદ અનુભવે છે 

રાષ્ટ્રીય જનતા દળના રાષ્ટ્રીય અધ્યક્ષ, પૂર્વ રેલ મંત્રી અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પોતાની દ્રષ્ટિથી પાત્રાલેખન કર્યુ છે. તેમણે તેમના વિશે પાંચ વસ્તુઓ લખી છે.  અત્યાર સુધી આ ચૂંટણીમાં પરિવારવાદ, વસ્તી નિયંત્રણ વગેરેની વાતો થતી હતી, પરંતુ હવે મામલો કંઇક અલગ સ્તરે જોવા મળી રહ્યો છે. જો કે રસપ્રદ વાત […]

હેરાન કરવાવાળુ સત્ય, એક કાર બનાવવામાં ખર્ચાય છે આટલું બધુ પાણી

બેંગલુરુમાં પાણીની ભારે કટોકટી સર્જાઈ હતી. બેંગલુરુમાં પાણીની અછતને કારણે લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. આવનારા કેટલાક વર્ષોમાં ભારત ઓટો ઈન્ડસ્ટ્રીનું હબ બનવા જઈ રહ્યું છે. ભારતમાં આવનારા કેટલાક વર્ષોમાં કારનું મોટાપાયે ઉત્પાદન થશે. આવી સ્થિતિમાં પાણીની અછત ભારતને ઓટો સેક્ટરનું હબ બનતા અટકાવી શકે છે. જાણો શું છે આનું કારણ. • કાર […]

‘ધ કેરળ ફાઈલ્સ’ ફિલ્મના ટ્રેલરમાં દર્શાવેલો ધર્મ પરિવર્તનનો મામલો સત્યથી વેગળો, કેરળના CMનો દાવો

તિરુવનંતપુરમઃ હિન્દી ફિલ્મ ધ કેરળ સ્ટોરીમાં કથિત ધર્મપરિવર્તન મામલે વિવાદ વકર્યો છે, આ મામલે ભાજપા સહિતના રાજકીય પક્ષો કેરળ સરકારને ઘેરવાનો પ્રયાસ કરી રહી છે. દરમિયાન કેરળ સરકાર પોતાના બચાવમાં સામે આવી છે, તેમજ ફિલ્મમાં દર્શાવવામાં આવેલા દાવાને ખોટો ગણાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, હિન્દી ફિલ્મનું ટ્રેલર પ્રથમ નજરે એવું લાગે છે કે તે […]

લોકોને તથ્ય જણાવો અને કોંગ્રેસના જુઠ્ઠાણાની પોલ ખોલો: PM મોદી

સંસદમાં ચોમાસુ સત્ર દરમિયાન હોબાળા વચ્ચે પીએમ મોદીનો વિપક્ષ પર પ્રહાર સરકારના કામ અંગેનું સત્ય લોકો સમક્ષ મૂકો કોંગ્રેસના જુઠ્ઠાણાની પોલ ખોલો નવી દિલ્હી: સંસદના ચોમાસુ સત્ર દરમિયાન વિપક્ષ દ્વારા સતત હોબાળા વચ્ચે પીએમ મોદીએ વિપક્ષ પર પલટવાર કર્યો હતો અને ભાજપના સાંસદોને કહ્યું છે કે, સરકારના કામ અંગેનું તથ્ય લોકો સમક્ષ મૂકો, જેથી વિપક્ષના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code