1. Home
  2. Tag "Tuesday"

મુંજ્યા બોક્સ ઓફિસ દિવસ 26: હવે ‘બ્રહ્મરાક્ષસ’ કલ્કિ 2898 એડીથી આગળ આવી રહી છે, મુંજ્યાનું મંગળ ભારે

છેલ્લાં કેટલાંક વર્ષો કન્ટેન્ટથી ભરપૂર ફિલ્મો માટે ખૂબ સારા રહ્યાં છે. ધ કેરલા સ્ટોરીથી 12મી ફેલ જેવી ફિલ્મોએ બોક્સ ઓફિસ પર શાનદાર બિઝનેસ કર્યો છે. ફિલ્મની વાર્તાએ દર્શકોને આપોઆપ થિયેટર તરફ આકર્ષિત કર્યા. 2024માં પણ લોકોને એવી જ અનોખી વાર્તા ફિલ્મ ‘મુંજ્યા’માં જોવા મળી હતી. આ નાના બજેટની ફિલ્મે થોડા સમય માટે બોક્સ ઓફિસ પર […]

લોકસભા ચૂંટણીઃ ત્રીજા તબક્કાના મતદાન માટે પ્રચાર પડઘમ શાંત, મંગળવારે મતદાન યોજાશે

નવી દિલ્હીઃ ભારતમાં હાલ લોકસભા ચૂંટણી માટે સમગ્ર દેશમાં જોરશોરથી પ્રચાર ચાલી રહ્યો છે. દેશમાં સાત તબક્કામાં મતદાનનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રથમ અને બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે. જ્યારે ગુજરાત સહિત 11 જેટલા રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશની 93 બેઠકો ઉપર તા. 7મી મેના રોજ મતદાન યોજાશે. જેનો ચૂંટણીપ્રચાર આજે સાંજે શાંત પડ્યો હતો. ગુજરાતની 25 […]

ક્રિકેટ ટેસ્ટ સીરિઝ: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આવતી કાલથી ટેસ્ટ મેચ શરૂ થશે

નવી દિલ્હીઃ દક્ષિણ આફ્રિકાના પ્રવાસે ગયેલી ભારતીય ક્રિકેટ ટીમ વન-ડે સિરીઝ જીત બાદ આવતી કાલથી કેપ્ટન રોહીત શર્માની આગેવાનીમાં આફ્રિકા સામે ટેસ્ટ સિરીઝ રમશે. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 26 ડિસેમ્બરથી ટેસ્ટ મેચ શરૂ થવાની છે. કેપ્ટન રોહીત શર્માની આગેવાનીમાં ટીમ ઈન્ડિયાની ટેસ્ટ સિરીઝની શરૂઆત કરવા જઈ રહી છે. દક્ષિણ આફ્રિકાના પ્રવાસે ગયેલી ટીમ ઈન્ડિયાએ […]

મંગળવારે આ રીતે પૂજા કરવાથી હનુમાનજીને પ્રસન્ન કરો,બધા દુઃખ અને પરેશાનીઓ દૂર થઈ જશે

કેટલાક હનુમાન ચાલીસનો પાઠ કરે છે અને કેટલાક શ્રી રામના પરમ ભક્ત ભગવાન હનુમાનને પ્રસન્ન કરવા માટે સુંદરકાંડનો પાઠ કરે છે. એવું માનવામાં આવે છે કે હનુમાનજી તેમના ભક્તોના તમામ દુઃખ અને પરેશાનીઓ દૂર કરે છે. તેથી જ તેમને સંકટ મોચક તરીકે પણ ઓળખવામાં આવે છે. મંગળવાર હનુમાનજીની પૂજાનો દિવસ છે. આ દિવસે તેમની પૂજા […]

રાષ્ટ્રીય બાળ પુરસ્કાર વિજેતાઓ સાથે મંગળવારે પીએમ મોદી કરશે સંવાદ

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 24મી જાન્યુઆરીના રોજ મંગળવારે સાંજે 4 વાગ્યે તેમના નિવાસસ્થાન, 7 LKM ખાતે રાષ્ટ્રીય બાલ પુરસ્કાર (PMRBP) વિજેતાઓ સાથે વાર્તાલાપ કરશે. ભારત સરકાર બાળકોને ઈનોવેશન, સોશિયલ સર્વિસ, સ્કોલેસ્ટિક, સ્પોર્ટ્સ, આર્ટ એન્ડ કલ્ચર અને બહાદુરી એમ છ કેટેગરીમાં તેમની અસાધારણ સિદ્ધિ બદલ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર એનાયત કરી રહી છે. દરેક પુરસ્કાર […]

દિવાળી અને નૂતન વર્ષ વચ્ચેના પડતર દિવસની સરકારે રજા જાહેર કરતા હવે સળંગ રજાનો લાભ મળશે

ગાંધીનગર:  દિવાળી અને નવા વર્ષ વચ્ચેના પડતર દિવસની રાજ્ય સરકારે જાહેર રજાની જાહેરાત કરી છે. રાજ્ય સરકારે કર્મચારીઓને દિવાળીના તહેવારોમાં વધુ એક રજા આપી છે. 25 ઓક્ટોબરે સરકારી કચેરીઓમાં રજા રહેશે. 12 નવેમ્બરના બીજા શનિવારના બદલે 25 ઓક્ટોબરે રજા આપી છે. એટલે 12 નવેમ્બરની રજા કપાઈ ગઈ છે. હવે સરકારી કર્મચારીઓને 24, 25, 26 ઓક્ટોબર […]

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા મંગળવારે રાજકોટમાં સભા સંબોધશે, મોરબીમાં રોડ શો કરશે

રાજકોટઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે અઢીથી ત્રણ મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે રાષ્ટ્રીય નેતાઓના ચૂંટણી પ્રચારાર્થે ગુજરાતના આંટાફેરા વધી રહ્યા છે. ત્યારે સત્તાધારી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા  પણ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે.  આગામી તા. 20મી સપ્ટેમ્બરને મંગળવારે જેપી નડ્ડા રાજકોટમાં  રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે એક સભાને પણ સંબોધિત કરશે.ઉપરાંત મોરબીમાં પણ રોડ […]

લોકસભામાં નાણામંત્રી નિર્મલા સીતારમન મંગળવારે બજેટ રજૂ કરશે

બજેટસત્રનો થયો પ્રારંભ રાષ્ટ્રપતિના અભિભાષણથી બજેટસત્રનો આરંભ સંસદમાં ઈકોનોમિક સર્વે રજૂ કરાયો નવી દિલ્હીઃ સંસદમાં બજેટ સત્રનો આજથી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજીના અભિભાષણથી પ્રારંભ થયો છે. આવતીકાલે મંગળવારે નાણા મંત્રી નિર્મલા સીતારમન મોદી સરકારનું બજેટ રજૂ કરશે. હાલ પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીનો માહોલ જામેલો હોવાથી દેશની જનતાને બજેટમાં મોટી રાહત આપવામાં આવે તેવી શકયતાઓ રાજકીય તજજ્ઞો […]

ગુરમીત રામ રહીમને હત્યા કેસમાં દોષિ ઠરાવાયાં : મંગળવારે કોર્ટ સજાનો કરશે આદેશ

દિલ્હીઃ ડેરા સચ્ચા સૌદા પ્રમુખ ગુરમીત રામ રહીમને રંજીતસિંહની હત્યાના કેસમાં અદાલતે દોષી ઠરાવ્યો હતો. આ પ્રકરણમાં ગુમરીત રામ રહિત સિંહ ઉપરાંત પાંચ અન્ય લોકોને પણ દોષી ઠરાવ્યાં છે અને 12મી ઓક્ટોબરના રોજ અદાલતે સજાનો આદેશ કરે તેવી શકયતા છે. રામ રહિમ બળાત્કાર અને એક પત્રકારની હત્યાના મામલામાં પહેલાથી જ જેલમાં સજા ભોગવી રહ્યાં છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code