લગ્ન જીવન હંમેશા ખુશીઓથી ભરેલું રાખવું હોય તો તુલસી વિવાહ પર કરી લો આ કામ
ધર્મ શાસ્ત્ર અનુસાર મા તુલસી મહાલક્ષ્મીનો અવતાર છે, જયારે શાલિગ્રામને ભગવાન વિષ્ણુનું સ્વરુ માનવામાં આવે છે. પૌરાણિક માન્યતા અનુસાર, તુલસી વિવાહના દિવસે તુલસીના છોડ અને શાલિગ્રામના લગ્ન કરાવવાની પરંપરા છે. માનવામા આવે છે કે આ દિવસે વિધિપૂર્વક તુલસી વિવાહ સંપન્ન કરાવવાથી લગ્નજીવનમાં ખુશી બનેલી રહે છે. ત્યાં જ આ દિવસે ખાસ ઉપાય કરવાથી વિવાહિત જીવન […]