તુલસી વિવાહ બાદ લગ્નોની મોસમ જામશે, મેરેજ હોલ,પાર્ટી પ્લોટ્સ, કેટરિંગ વગેરે બુક થઈ ગયાં
અમદાવાદઃ કારતક મહિનાનો પ્રારંભ થઈ ગયો છે. ચાર્તુમાસ પૂર્ણ થતાં આગામી 15 નવેમ્બરના રોજ તુલસી વિવાહ બાદ લગ્નસરાની મોસમ શરૂ થશે. એટલે કે, લગભગ 4 મહિના બાદ તા.16 નવેમ્બરથી ફરી લગ્નની શરણાઇઓ ગૂંજશે. આ વખતે નવેમ્બર અને ડિસેમ્બરમાં કુલ 14 શુભ મુહૂર્તમાં અનેક લગ્ન થશે. ગત વર્ષે કોરોનાને લીધે લગ્નો યોજાઈ શકાયા નહતા. એટલે આ […]