તો આ રીતે લોકોના મગજમાં રહી જાય છે ગાંઠ! આ બાબતને અવગણશો નહીં
દરેક વ્યક્તિ કે જેનું મગજ વધારે સંવેદનશિલ હોય તેને ક્યારે કઈ વાત યાદ રહી જાય અને ક્યારે કઈ વાતનું ખોટુ લાગી જાય તેના વિશે કહી શકાય નહી. આજકાલ બ્રેન સ્ટ્રોકના અનેક કેસ વધ્યા છે. શરીરમાં સૌથી સંવેદનશીલ અને મહત્વનો ભાગ તેનું મગજ હોય છે. જો તે કોઈ વસ્તુથી પ્રભાવિત થાય છે તો તેની અસર આખા […]