આતંકી હુમલા સંદર્ભે સાવચેતીના ભાગરૂપે મુસ્લિમ દેશ ટ્યૂનીશિયાએ બુરખા- નકાબ પર લગાવ્યો પ્રતિબંધ
તાજેતરમાં ટ્યૂનીશિયામાં થયેલા આત્મઘાતી હુમલા બાદ અહીં નકાબ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યા છે. ટ્યૂનીશિયાના પીએમ યૂસુફ ચાહેદના કાર્યાલય પ્રમાણે વડાપ્રધાન સરકારી નોટિફિકેશન પર હસ્તાક્ષર કર્યા છે. જેમાં સરકારી પ્રશાસનિક કાર્યાલયો અને સરકારી સંસ્થાનોમાં કોઈપણ વ્યક્તિનું મોંઢુ ઢાંકીને આવવા પર સુરક્ષા કારણોથી પ્રતિબંધ લગાવવાની વાત કહેવામાં આવી છે. મહત્વપૂર્ણ છે કે ટ્યૂનીશિયામાં 27 જૂને થયેલા બેવડા […]