યુદ્ધગ્રસ્ત યુક્રેનમાંથી ભારતે નેપાળ અને ટ્યુનિશિયન વિદ્યાર્થીઓને પણ બચાવ્યાં
નવી દિલ્હીઃ યુદ્ધગ્રસ્ત યુક્રેનમાં ફસાયેલા ભારતીયો ઉપરાંત ભારત સરકાર પડોશી દેશના વિદ્યાર્થીઓને બહાર નીકળવામાં મદદ કરી રહ્યું છે. પાકિસ્તાન અને બાંગ્લાદેશ ઉપરાંત નેપાળ અને ટ્યુનિશિયન વિદ્યાર્થીઓને યુક્રેનમાંથી ભારતે બહાર કાઢ્યાં હોવાનું જાણવા મળે છે. નવ બાંગ્લાદેશીઓને બચાવ્યા બદલ બાંગ્લાદેશના પીએમ શેખ હસીનાએ પીએમ મોદીનો આભાર માન્યો હતો. ભારતે તેના ઈવેક્યુએશન મિશન ‘ઓપરેશન ગંગા’ હેઠળ ચાલી […]