ગરમીમાં પણ ફરવાની મજા માણવી હોય તો આ વોટર સાઈડ પ્લેસ વિશે જાણીલો
ઉનાળાની ગરમીમાં પાણી વાળી જગ્યાએ ફરવા જવું જોઈએ નદીઓ, વહેતા ઝરણા અને બીચ બેસ્ટ ઓપ્શન છે સામાન્ય રીતે ભરપુર ગરમી દેશના દરેક વિસ્તારોમાં જોવા મળી રહી છે,ગરમીમાં જ બાળકોની રજાઓ પમ આવતી હોય છે આવી સ્થિતિમાં સૌ કોઈ ઘરની બહાર ફરવા જવાનું વિચારે છે,પરંતુ પશ્ન એ છે કે ઘરની બહાર આટલી ગરમીમાં જવું ક્યા, તો […]