1. Home
  2. Tag "Turmeric"

હળદરથી થતા આ ચમત્કારો વિશે તમે જાણો છો? પળવારમાં બદલાઈ જશે આખું જીવન

શું તમે માનો છો આ બાબત તો તમારા માટે આ સૌથી ઉપયોગી છે. જો તમે આર્થિક પરેશાનીમાંથી પસાર થઈ રહ્યા છો. તો ભગવાન વિષ્ણુને હળદર નાંખેલું જળ અર્પણ કરવાથી વિશેષ લાભ થાય છે. સાથે અન્ય પણ અનેક એવા ઉપાયો છે જે ગુરુવારના દિવસે કરવાથી આર્થિક તંગીમાંથી બહાર નીકળી શકાય છે. ત્યારે આવો જાણીએ હળદરના અલગ […]

ભારતીયોની જીવનશૈલીમાં હળદરના વધુને વધુ ઉપયોગનું જાણો કારણ…

શરદી, તાવ અથવા કોઈપણ બેક્ટેરિયલ ઈન્ફેક્શનથી બચવા માટે આપણે હળદરનો ઉપયોગ કરીએ છીએ. જેથી હળદર દ્વારા આપણા શરીરમાંથી ગંદકી દૂર થવી જોઈએ. હળદરમાં એન્ટિ-ઇન્ફ્લેમેટરી, એન્ટિઓક્સિડન્ટ અને એન્ટિ-બેક્ટેરિયલ તત્વો હોય છે જે શરીરમાંથી ગંદકી દૂર કરવામાં મદદ કરે છે. તે ઘણી બીમારીઓથી પણ રાહત અપાવે છે. હળદરમાં કર્ક્યુમિન જેવું તત્વ હોય છે જે શરીર માટે ખૂબ […]

રસોઇઘરની આ વસ્તુઓ ક્યારેય ખાલી ન થવા દો, નકારાત્મક પરિણામોનો કરવો પડી શકે છે સામનો

વાસ્તુશાસ્ત્રમાં એવું માનવામાં આવે છે કે દરેક વસ્તુને યોગ્ય દિશામાં રાખવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ આવે છે. રસોડું ઘરનો એક મહત્વપૂર્ણ ભાગ છે. માન્યતાઓ અનુસાર માતા અન્નપૂર્ણા રસોડામાં નિવાસ કરે છે. તો ચાલો જાણીએ રસોડામાં કઈ વસ્તુ ક્યારેય ખાલી ન રાખવી જોઈએ. વાસ્તુશાસ્ત્રમાં રસોડા સાથે જોડાયેલા ઘણા નિયમો છે, જો તેનું ધ્યાન રાખવામાં આવે તો […]

સફેદવાળની સમસ્યાથી મુક્તિ અપાવશે સરસિયાના તેલથી બનેલી આ કુદરતીય ડાય

સરસિયાના તેલનો ઉપયોગ લોકો માત્ર રસોઈ બનાવવા માટે જ કરે છે, પરંતુ આ તેલ માત્ર રસોઈ પૂરતું મર્યાદિત નથી. બલ્કે આ તેલ શરીરની અનેક નાની-મોટી સમસ્યાઓને દૂર કરવામાં પણ મદદગાર છે. વાસ્તવમાં, આજકાલ લોકો નાની ઉંમરમાં સફેદ વાળની ​​સમસ્યાથી પરેશાન છે. વાળ પર વધુ પડતા કેમિકલ લગાવવાથી વાળ અકાળે સફેદ થઈ જાય છે. લોકો તેમના […]

ચા સાથે આ ખાદ્ય પદાર્થો ક્યારેય ન ખાઓ, આરોગ્યને નુકશાનની ભીતિ

ચા એક એવું પીણું છે, જેના વિના ભારતીયોનો દિવસ શરૂ થતો નથી, પરંતુ શું તમે જાણો છો કે કેટલાક એવા ખોરાક છે જે ચા સાથે ક્યારેય ન ખાવા જોઈએ. ચા, જે મુખ્યત્વે સવારે અને સાંજે બનાવવામાં આવે છે, તે ભારતીય રસોડાનો પર્યાય બની ગઈ છે. આના વિના ન તો દિવસ શરૂ થાય છે ન તો સાંજ […]

શિયાળામાં આવતી લીલી હરદળ આરોગ્યનો છે ખજાનો – જાણો તેને ખાવાથી સ્વાસ્થ્યને થતા લાભ વિશે

લીલી હળદરનું સેવન લોહી કરે છે શુદ્ધ રોગપ્રતિકારક શક્તિમાં કરે છે વધારો શિયાળાની ઋતુમાં લીલા શાકભાજી પુશ્કર પ્રમાણમાં આવતા હોય છે, અને ડોક્ટરો પણ લીલા શાક ખાવાની સલાહ આપે છે, એજ રીતે લીલી હરદળ જેને આપણે આંબા હરદળ તરીકે પમ ઓળખીએ છે જે શિયાળીની ઋતુમાં જ આવે છે,તેનું સેવન આપણા સ્વાસ્થ્યને ખૂબ જ ફાયદો કરે […]

ચહેરા પર માત્ર એક ચપટી હળદર લગાવવાથી ડાઘ-ધબ્બા ગાયબ થઈ જશે,મળશે સુંદર ચમક

જો તમે તમારા રંગને નિખારવા માંગતા હોવ તો મોંઘી ત્વચાને ચમકાવતી ક્રીમ પર પૈસા વેડફવાને બદલે તમારે ઘરે જ સ્કિન લાઇટનિંગ ક્રીમ બનાવવી જોઈએ.બજારમાં મળતી ક્રિમમાં કેમિકલ અને હાનિકારક પદાર્થો હોય છે,જે ત્વચાને નુકસાન પહોંચાડે છે.ઘરે, તમે રસોડાની કેટલીક વસ્તુઓની મદદથી કુદરતી ત્વચાને ચમકાવતી ક્રીમ બનાવી શકો છો,જે તમારા માટે સંપૂર્ણપણે સલામત પણ છે. તેનાથી […]

શિયાળામાં આ રીતે કરો હળદરનો ઉપયોગ! રોગો થશે દૂર

હળદર ગુણોની ખાણ છે.તે એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર છે.આ ઉપરાંત, તેમાં બળતરા વિરોધી ગુણધર્મો પણ છે.હળદરનું પાણી પીવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે.શિયાળામાં, ખાસ કરીને સવારે હળદરનું પાણી તમને ફ્લૂ અને શરદીથી દૂર રાખે છે.હળદરનું પાણી પીવાથી ઘા ઝડપથી રૂઝાય છે.આ સિવાય સાંધાના દુખાવા અને સંધિવા જેવી સમસ્યાઓથી પણ રાહત આપે છે.હળદરનું પાણી શરીરમાં ચરબી જમા થવાથી […]

શિયાળામાં બનાવીને પીઓ કેસર હળદરવાળું દૂધ,શરદી થશે દૂર

શિયાળાની ઋતુ શરૂ થઈ ગઈ છે. બદલાતી ઋતુના કારણે અનેક પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ થવા લાગે છે. એવામાં જો તમે આ રોગોથી બચવા માંગતા હોવ તો કેસર અને હળદર વાળું દૂધ બનાવીને પી શકો છો. ખાસ કરીને શિયાળામાં, તમે શરીરને હૂંફ આપવા માટે આ દૂધનું સેવન કરી શકો છો. તો ચાલો જાણીએ તેને બનાવવાની રેસિપી […]

હળદર વાળું દૂધ જો વધારે પડતુ પીવામાં આવે તો થઈ શકે છે નુકશાન,જાણો તેના ગેરફાયદા

વધારે પડતુ હરદળ વાળું દૂધ નુકશાન કારક વધુ હળદર ખાવાથી થઈ શકે છે પેટની સમસ્યા આયુર્વેદમાં હળદરનો દવાની રીતે ઇપયોગ થાય  છે. હીલિંગ ગુણધર્મોને લીધે, ખાસ કરીને હળદરનું દૂધ પીવાની ભલામણ કરવામાં આવે છે. હળદરને તેના એન્ટીઑકિસડન્ટ અને બળતરા વિરોધી ગુણધર્મોને કારણે સ્વદેશી સુપરફૂડ પણ કહેવામાં આવે છે. પરંતુ, વધુ પડતી હરદળ ક્યારેક નકશાન પણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code