કચ્છનું સફેદ રણ કૂદરતી રીતે બ્લેક બનતું જાય છે, કાળી માટીનો પથરાવ થતાં તપાસના આદેશ
ઘોરડોના વિસ્તારોમાં દરિયાના પાણી ન ભરાતા મીઠાના રણમાં માટી પથરાઈ ગઈ, સફેદ રણને નજારો બ્લેક રણમાં ફેરવાયો, હાઇડ્રોલોજી અને જિયોલોજીના નિષ્ણાંતોએ તપાસ આદરી ભૂજઃ કચ્છમાં ઘોરડોનું સફેદ રણ પ્રવાસી સ્થળ તરીકે વિશ્વ વિખ્યાત બન્યુ છે. સફેદ રણનો નજારો માણવા માટે દર વર્ષે લાખો પ્રવાસીઓ આવતા હોય છે. સામાન્ય રીતે ચોમાસાની સીઝનમાં ધોરડો આસપાસ દરિયાઈ અને […]