રોબોટ કાચબાથી યુદ્ધમાં સૈનિકો સુધી પહોંચાડાયા વિસ્ફોટક અને હથિયાર, જાણો ક્યાં દેશે કર્યું સૌથી પહેલું આ કારનામું?
મોસ્કો: રશિયાએ વિશ્વમાં પહેલીવાર યુદ્ધના મેદાનમાં દારૂગોળો પહોંચાડવા માટે રોબોટ કાચબાનો ઉપયોગ કર્યાનો દાવો કર્યો છે. રશિયાનો દાવો છે કે તે કોઈ રોબોટ દ્વારા યુદ્ધમાં શસ્ત્રો પહોંચાડનારો દુનિયાનો પહેલો દેશ બની ચુક્યો છે. રશિયા ખાતેની રોબોટ ડેવલપર કંપની અરંગોના સીઈઓ કોન્સ્ટેન્ટિન બાગદાસરોવે રશિયાની સરકારી મીડિયા એજન્સી આરઆઈએ નોવોસ્તીને જણાવ્યું કે ટર્ટલનો ઉપયોગ લુહાન્સ્ક પીપલ્સ રિપબ્લિકમાં […]