તુવેર દાળના ભાવને અંકુશમાં રાખવા સરકાર એક્શન મોડમાં, ઇમ્પોર્ટ લાઇસન્સની મુદ્દત લંબાવી
મોદી સરકારે તુવેર દાળના વધતા ભાવને અંકુશમાં રાખવા લીધો નિર્ણય સરકારે તુવેર દાળની આયાત માટે ફાળવેલા લાઇસન્સની મુદ્દત વધારી આયાત લાઇસન્સ હવે આગામી 31મી ડિસેમ્બર 2020 સુધી માન્ય રહેશે નવી દિલ્હી: મોદી સરકાર કોરોના મહામારી વચ્ચે વધી રહેલી મોંઘવારીને અંકુશમાં રાખવા માટે સતત પ્રયતન્શીલ છે. સરકારે હવે તુવેર દાળની વધતી કિંમતને નિયંત્રણમાં રાખવા માટે તુવેર […]