1. Home
  2. Tag "Tweet"

X પોસ્ટની લાઈક્સ પ્રાઈવેટ હશે, યુઝર્સ વગર ડરે ટ્વીટ કરી શકશે

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X માં હાલના સમયમાં ઘણા બદલાવ થયા છે. આવામાં X ફરી એકવાર એલન મસ્ક હેઠળ આવતા, મોટા બજલાવ થવા જઈ રહ્યા છે. જલ્દી જ યૂઝર્સ જે પોસ્ટ પર લાઈક કરશે તેની જાણકારી બીજા કોઈ યુઝર્સનેનહીં ખબર પડે.એક્સ પર એન્જીનિયરિંગ નામ દ્વારા જારી કરાયેલ પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે યુઝર્સની સારી પ્રાઈવેસી માટે […]

મહિલા અનામત બિલ પાસ થવા પર પીએમ મોદીનું ટ્વિટ,’દેશની લોકશાહી યાત્રામાં ઐતિહાસિક ક્ષણ’

દિલ્હી: મહિલા અનામત બિલ લોકસભા અને રાજ્યસભામાં પાસ થઈ ગયું છે. આ સાથે હવે મહિલાઓને અનામતનો લાભ મળશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે મધરાતે આ અંગે ટ્વિટ કર્યું હતું. તેણે ટ્વીટ કરીને લખ્યું,’આપણા દેશની લોકશાહી યાત્રાની ઐતિહાસિક ક્ષણ! 140 કરોડ ભારતીયોને ખૂબ ખૂબ અભિનંદન! નારી શક્તિ વંદન અધિનિયમ સંબંધિત બિલ માટે મતદાન કરવા બદલ રાજ્યસભાના તમામ […]

ચંદ્રયાન-3 એ ભારતની અવકાશ યાત્રામાં એક નવો અધ્યાય લખ્યોઃ PM મોદી

નવી દિલ્હીઃ આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાથી આજે બપોરના સમયે ચંદ્રયાન-3નું સફળતા પૂર્વક લોન્ચિંગ થયું હતું. ચંદ્રયાન-3ના લોન્ચિંગ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કર્યું હતું. પીએમ મોદીએ ટ્વીટ કર્યું હતું કે, ચંદ્રયાન-3 એ ભારતની અવકાશ યાત્રામાં એક નવો અધ્યાય લખ્યો. તે દરેક ભારતીયના સપના અને મહત્વાકાંક્ષાઓને ઉંચી ઉંચી કરી છે. આ નોંધપાત્ર સિદ્ધિ આપણા વૈજ્ઞાનિકોના અથાક સમર્પણની સાક્ષી […]

સાવિત્રીબાઈ ફૂલેને તેમની જન્મજયંતી પર PM મોદીએ શ્રદ્ધાંજલિ

નવી દિલ્હીઃ દેશની પ્રથમ મહિલા શિક્ષિકા, સમાજ સેવિકા સાવિત્રીબાઈ જ્યોતિરાવ ફુલેની આજે જન્મ જ્યંતિ છે. તેમનો જન્મ 3 જાન્યુઆરી 1831માં મહારાષ્ટ્રના સતારા જિલ્લાના નાયગાંવ નામના નાનકડા ગામમાં થયો હતો. તેઓ ભારતના પહેલી બાલિકા વિદ્યાલયના પ્રથમ પ્રિન્સિપાલ અને પ્રથમ કિસાન સ્કૂલના સ્થાપક હતા. પીએમ નરેન્દ્ર મોદીએ સાવિત્રીબાઈ ફૂલેને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ આપી છે. I pay […]

વિશ્વ હાથી દિવસઃ એશિયામાં સૌથી વધારે હાથી માત્ર ભારતમાં

નવી દિલ્હીઃ શુક્રવારે વિશ્વ હાથી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. એશિયામાં સૌથી વધારે હાથી માત્ર ભારતમાં હોવાનું જાણવા મળે છે. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વ હાથી દિવસ પર હાથી સંરક્ષણવાદીઓના પ્રયાસોની પ્રશંસા કરી હતી. તેમજ છેલ્લા 8 વર્ષમાં હાથી અનામતની સંખ્યામાં વધારો થયો હોવાનું જણાવ્યું હતું. On #WorldElephantDay, reiterating our commitment to protect the elephant. […]

મહારાષ્ટ્રના રાજકીય સંકટ વચ્ચે શાબ્દીક યુદ્ધઃ શિંદે ગ્રુપના મહાવિકાસ અઘાડી ઉપર પ્રહાર

મહારાષ્ટ્ર (મહારાષ્ટ્ર)માં શિવસેનાના નેતા એકનાથ શિંદેના નેતૃત્વમાં બળવાખોર પક્ષના ધારાસભ્યોનું જૂથ આસામના ગુવાહાટી શહેરમાં છે. બીજી તરફ રાજનીતિમાં ચાલી રહેલી ખેંચતાણ વચ્ચે શિવસેનાના સાંસદ સંજય રાઉતે બળવાખોર ધારાસભ્યોને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. જેના પર એકનાથ શિંદેએ પોતાની પ્રતિક્રિયા નોંધાવી છે. એકનાથ શિંદેએ ટ્વીટ મારફતે સંજય રાઉતને ટેગ કરીને કહ્યું છે કે, બાળાસાહેબ ઠાકરેની શિવસેના […]

પીએમ આવાસ યોજના હેઠળ 3 કરોડથી વધારે મકાનોનું નિર્માણઃ નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ દેશના દરેક ગરીબને પાકું મકાન આપવાના સંકલ્પના ભાગરૂપે જન-જનભાગીદારી દ્વારા ત્રણ કરોડથી વધુ મકાનોનું નિર્માણ કરવામાં આવ્યું છે. તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું. પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું, “દેશના દરેક ગરીબને પાકું મકાન આપવાના અમારા સંકલ્પમાં અમે એક મહત્વપૂર્ણ તબક્કો નક્કી કર્યો છે. ત્રણ કરોડથી વધુ મકાનોનું નિર્માણ લોકોની ભાગીદારીથી જ શક્ય […]

સાઉથ આફ્રિકા સામે જીત પર સૌરવ ગાંગુલીએ ટીમને અભિનંદન પાઠવ્યા, આ ટ્વિટ કરી

વિરોટ કોહલીના સુકાનીપદમાં ભારતે ઇતિહાસ રચ્યો આ જીત પર BCCI પ્રમુખ સૌરવ ગાંગુલીએ અભિનંદન પાઠવ્યા ભારતની આ જીતથી હું આશ્ચર્યચકિત નથી: સૌરવ ગાંગુલી નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમે ગુરુવારે દક્ષિણ આફ્રિકાને પરાસ્ત કરીને ઇતિહાસ રચી દીધો છે. આ સાથે શ્રેણીમાં પણ 1-0ની સરસાઇ મેળવી લીધી છે. આ પહેલા એશિયાની કોઇપણ ટીમ સેન્ચ્યુરિયનમાં દક્ષિણ આફ્રિકાને હરાવી […]

વિશ્વ સિંહ દિવસ: PM મોદીએ કહ્યું: ‘ભારતને એશિયાટિક સિંહનું ઘર હોવાનું ગર્વ છે’

આજે વિશ્વ સિંહ દિવસ પર પીએમ મોદીએ કરી ટ્વિટ ભારતને એશિયાટિક સિંહનું ઘર હોવાનું ગર્વ છે પીએમ મોદીએ પોતાના ગુજરાતના CM તરીકેનો કાર્યકાળ યાદ કર્યો નવી દિલ્હી: આજે 10 ઑગસ્ટ એટલે વિશ્વ સિંહ દિવસ. વન વિભાગ દ્વારા દર વર્ષે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. સમગ્ર એશિયા ખંડમાં માત્ર અને માત્ર ગુજરાતના સૌરાષ્ટ્રના ગીર જંગલમાં […]

અંકલેશ્વરમાં હવે કોવેક્સિનનું ઉત્પાદન શરૂ કરાશેઃ કંપનીએ ટ્વીટ કરી જાણકારી આપી

અમદાવાદઃ દેશમાં કોરોના વિરોધી રસીની માગ વધતા રસીનું ઉત્પાદન વધારવામાં આવી રહ્યું છે. કોરોનાના કેસ વધતા લોકોમાં હવે કોરોના વિરોધી રસી લેવા માટે જગૃતિ આવી છે અને લોકો સામે ચાલીને રસી લેવા માટે આવી રહ્યા છે. 18 વર્ષથી વધુ વયના તમામા લોકોને રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ રસી આપવામાં આવી રહી છે. ભારતમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code