સરકારના નિર્દેશો પર ઘણા ટ્વિટર એકાઉન્ટ અને ટ્વિટ બ્લોક,દસ્તાવેજોમાંથી જાણકારી આવી સામે
ઘણા ટ્વિટર એકાઉન્ટ અને ટ્વિટ બ્લોક સરકારના નિર્દેશો પર કરાયા બ્લોક દસ્તાવેજોમાંથી જાણકારી આવી સામે ટ્વિટરને ગયા વર્ષે સરકાર દ્વારા અધિકાર જૂથ ફ્રીડમ હાઉસના સમર્થકો, પત્રકારો, રાજકારણીઓ અને ખેડૂતોના કેટલાક એકાઉન્ટ્સ અને કેટલાક ટ્વીટ્સને બ્લોક કરવા માટે કહેવામાં આવ્યું હતું.આ માહિતી 26 જૂને ટ્વિટર દ્વારા ફાઈલ કરવામાં આવેલા દસ્તાવેજમાં સામે આવી છે. ‘લ્યુમેન ડેટાબેઝ’ના […]