1. Home
  2. Tag "Tweet"

ભારતની ચિંતાજનક સ્થિતિ વચ્ચે ગ્રેટા થનબર્ગે કરી વિશ્વના દેશોને આ અપીલ

ભારતમાં ચિંતાજનક સ્થિતિ વચ્ચે પર્યાવરણ કાર્યકર્તા ગ્રેટા થનબર્ગે કરી ટ્વીટ પર્યાવરણ કાર્યકર્તા ગ્રેટા થનબર્ગે અપીલ કરીને વિશ્વના દેશોને ભારતની મદદ કરવા કહ્યું વિશ્વ આખાએ આગળ આવીને મદદ પહોંચાડવી જોઇએ: ગ્રેટા થનબર્ગ નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસની ચિંતાજનક સ્થિતિ અને પ્રકોપ વચ્ચે પર્યાવરણ કાર્યકર્તા ગ્રેટા થનબર્ગે મદદ માટે અપીલ કરી છે. ભારતમાં કોરોનાનો ગ્રાફ સતત ઊંચો […]

એક મોકો AAP ને, પછી જુઓ ગુજરાતનેઃ અરવિંદ કેજરિવાલ

અમદાવાદઃ રવિવારે અમદાવાદ સહિત છ કોર્પોરેશનની ચૂંટણીમાં મતદાન યોજાશે. કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટીએ પણ ઉમેદવારો મેદાનમાં ઉતાર્યાં હોવાથી ત્રિપાંખીયો જંગ જોવામાં આવી રહ્યો છે. દરમિયાન આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરિવારે ટ્વીટ કરીને એક મોકો આમ આદમી પાર્ટીને આપવા માટે ગુજરાતની પ્રજાને વિનંતી કરી છે. એક મોકો […]

કોવિડ-19ની રસીને લઈને બિલ ગેટ્સે ભારતની કરી પ્રશંસા

મુંબઈઃ ભારતમાં કોરોના મહામારી વચ્ચે સરકાર દ્વારા બે રસીને મંજૂરી આપવામાં આવી છે. તેમજ આગામી દિવસોમાં દેશમાં કોરોના વાયરસની રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવશે. ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોનાની રસીકરણની તૈયારીઓ કરી લેવામાં આવી છે. દરમિયાન માઈક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સે ભારતમાં વૈજ્ઞાનિક નવીનીકરણ અને રસી ઉત્પાદન ક્ષમતાની પ્રશંસા કરી છે. It’s great to see India’s […]

પ્રાણી સંરક્ષણના પ્રયત્નો ચાલુ રાખવા પીએમ મોદીની પ્રાણી પ્રેમીઓને અપીલ

દિલ્હીઃ દેશમાં ચાર વર્ષના સમયગાળામાં દીપડાની વસ્તીમાં 60 ટકાનો વધારો થયો છે. આ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખુશી વ્યક્ત કરી હતી. તેમજ ટ્વીટ કરીને પ્રાણી સંરક્ષણ માટે કામ કરતા તમામ લોકોને અભિનંદન પાઠવ્યાં હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દીપડાની વસતીમાં થયેલા વધારા અંગે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, સિંહ અને વાઘ પછી દીપડાની વસતી વધી રહી […]

વિયેતનામમાં પાકિસ્તાનના રાજદૂતનો વિચિત્ર દાવો, તક્ષશિલા વિશ્વવિદ્યાલયને ગણાવ્યું પ્રાચિન પાકિસ્તાનનો હિસ્સો

દિલ્હીઃ પડોશી દેશ પાકિસ્તાનના મંત્રીઓ અને અધિકારીઓ અવાર-નવાર પોતાની હરકતોને કારણે મજાકનું કેન્દ્ર બને છે. દરમિયાન વિયેતનામમાં પાકિસ્તાનના રાજદૂત કમર અબ્બાસ ખોકરે પ્રાચીન ભારતની ઓળખ ગણાતા તક્ષશિલા વિશ્વવિદ્યાલયને પ્રાચીન પાકિસ્તાનનો હિસ્સો ગણાવ્યો છે. એટલું જ નહીં તેમણે દુનિયાના પ્રથમ ભાષાવિદ પાણીની અને ચાણક્યને પ્રાચીન પાકિસ્તાનના દીકરા ગણાવ્યાં છે. પાકિસ્તાનના રાજદૂત ટ્વીટ મારફતે આ ચોંકાવનારા દાવા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code