દેશનું એક એવું ગામ જ્યા મોટે ભાગે દરેક પરિવારમાં જન્મે છે ‘જોડિયા બાળકો’ – જાણો આ ગામ વિશે
કેરળનું એક ગામ જ્યા દર હજાર બાળકે 45 જોડિયા બાળક જન્મે છે અહી અનેક જોડિયા બાળકોને જોઈને કુતુહલ સર્જાય છે. ભારત એ એક એવો દેશ છે કે જ્યા એનક લોકો પ્રેમભાવથી વસે છે, ભારતમાં અનેક અજાયબી જોવા મળે છે તો અનેક રહસ્યો છે, તો કેટલાય પ્રાચીન સ્થળો છે તો ક્યાક અજૂગતો ઈતિહાસ પણ છે, […]