મમતા બેનર્જીની પાર્ટી તૃણમુલ કોંગ્રેસનું ટ્વિટર એકાઉન્ટ હેક – પ્રોફાઈલ ફોટો અને નામ બલદવામાં આવ્યું
તૃણમુલ પાર્તીનું ટચ્વિટર એકાઇન્ટ હેક હેકર્સે પ્રોફાઈલ ફોટો બદલી દિલ્હીઃ- આજકાલ ટ્વિટર એકાઉન્ટ હેક થવા જેવી ઘટનાઓ અવાર નવાર સામે આવતી હોય છે હેકર્સ અનેક નેતાઓના એકાઉન્ટને નિશાન બનાવે છે ત્યારે આજરોજ ફરી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની પાર્ટી ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસનું ટ્વિટર એકાઉન્ટ હેક થઈ હોવાની માહિતી સામે આવી છે. જાણકારી પ્રમાણે આજેરોજ […]