1. Home
  2. Tag "Twitter"

ટ્વિટરે બ્લૂ ટીક હટાવાનું શરુ કર્યું યુપીના સીએમ યોગી સહીત શાહરુખ ખાનના એકાઉન્ટ પરથી બ્લૂટિક હટાવાયું

ટ્વિટરે બ્લૂ ટીક હટાવાનું શરુ કર્યું  સીએમ યોગી, શાહરુખ ખાન શાહરુખખાનના એકાઉન્ટ પરથી બ્લૂટિક હટાવાયું દિલ્હીઃ- જ્યારથી ટ્વિટરની માલીકી એલન મસ્કએ ખરીદી છે ત્યારેથી ટ્વિટર વિવાદમાં અને ચર્ચામાં રહ્યું છે, એલન મસ્ક દ્રારા મસ્કએ 12 એપ્રિલે જ વારસાના વેરિફાઈડ એકાઉન્ટમાંથી બ્લુ ટિક હટાવવાની જાહેરાત કરી હતી જે મુજબ 21 એપ્રિલના રોજથી આ બ્લૂટિરક હટાવાની સૂચના […]

હવે ટ્વિટર પર 10,000 કેરેક્ટર્સમાં કરો ટ્વિટ,બોલ્ડ અને ઇટાલિક ફંક્શનની પણ સુવિધા

દિલ્હી : માઈક્રો-બ્લોગિંગ સાઈટ ટ્વિટરએ ‘ટ્વિટર બ્લુ’ યુઝર્સ માટે ટ્વીટમાં અક્ષરોની મહત્તમ સંખ્યા વધારીને 10,000 કરી છે અને બોલ્ડ અને ઈટાલિક ટેક્સ્ટ ફોર્મેટિંગ ફંક્શન પણ રજૂ કર્યા છે. કંપનીએ શુક્રવારે આ જાણકારી આપી હતી. તેમણે તેના ટ્વિટર  રાઈટ અકાઉન્ટ પરથી કહ્યું, “અમે ટ્વિટર પર લેખન અને વાંચનનો અનુભવ સુધારી રહ્યા છીએ! આજથી, Twitter બોલ્ડ અને […]

‘ટ્વિટર વેરિફાઈડ’ એ થોડા કલાકોમાં સ્થાપિત એકાઉન્ટ્સને કર્યા અનફોલો, ફરી યૂઝર્સ મુંઝવણમાં મૂકાયા

દિલ્હીઃ-  જ્યારથી એલોન મસ્કે ટ્વિટરની ખરીદી કરી લધી છએ ત્યારથી ટ્વિટર ચર્ચામાં છે ટ્વિટરમાં અવાર નવાર બદલાવો જોવા મળે છે ત્યારે થોડા દિવસ અગાઉ ટ્વિટરમાંથી બ્લૂ બર્ડને જગ્યા ડોગના સિમ્બોલને સ્થાન આપવામાં આવ્યું હચું ,જો કે હજી બે દિવસ જ થયા છે ત્યારે ફરી ટ્વિટરને લઈને સોસિયલ મીડિયામાં હોબાળો શરુ થયો છે. જાણકારી મુજબ જ્યાં […]

ટ્વિટરને લઈને એલન મસ્કનું એલાન, હવે માત્ર વેરિફાઈડ યૂઝર્સ જ polls ભાગ લઈ શકશે

ટ્વિટરને લઈને એલન મસ્કએ કરી જાહેરાત હવે માત્રે જે વેરિફાઈડ અકાઉન્ટ હશે તે જ પોલમાં ભાગ લઈ શકશે દિલ્હીઃ- ટ્વિટરને લઈને હંમેશા ચર્ચાઓ છવાયેલી રહે છે, જ્યારથી ટ્વિટર એલન મસ્કે ટ્વિટરની ભાગીદારી ખરીદી લીધી છે ત્યારેથી તે ટ્વિટરમાં અવનવા બગલાવ કરી રહ્યા છએ આ પહેલા વેરિફાઈડ એકાઉન્ટ પાસે પૈસાની ચૂકવણીની જાહેરાત કરાઈ હતી ત્યારે હવે […]

એલન મસ્કની મુશ્કેલીઓ વધી! ટ્વિટરનો સોર્સ કોડ ઓનલાઈન લીક થયો

એલન મસ્કની મુશ્કેલીઓ વધી! ટ્વિટરનો સોર્સ કોડ ઓનલાઈન લીક થયો ટ્વિટરના સોર્સ કોડના ભાગો કેટલાક મહિનાઓથી સાર્વજનિક રીતે ઑનલાઇન ઉપલબ્ધ હતા. અહેવાલ મુજબ,કોડ સોફ્ટવેર ડેવલપર્સ માટેના ઓનલાઈન પ્લેટફોર્મ GitHub પર પોસ્ટ કરવામાં આવ્યો હતો, જોકે ટ્વિટરની વિનંતી પર શુક્રવારે કોડને દૂર કરવામાં આવ્યો હતો. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે સોર્સ કોડમાં કેટલીક સિક્યોરિટી નબળાઈઓ છે […]

સ્વસ્થ રહેવા કાર્યસ્થળ પર પણ યોગાભ્યાસ કરવો: પીએમ

વ્યસ્ત કામના સમયપત્રક અને બેઠાડુ જીવનશૈલીના પડકારોને પ્રતિબિંબિત કરતા, PM નરેન્દ્ર મોદીએ દરેકને વિરામ દરમિયાન કાર્યસ્થળે યોગાભ્યાસ કરવા પ્રોત્સાહિત કર્યા છે. આયુષ મંત્રાલય દ્વારા કરાયેલા એક ટ્વિટ શેર કરીને કે જે આયુષના કેન્દ્રીય મંત્રી, શ્રી સર્બાનંદ સોનોવાલે યોગમાં મોટા પાયે સહભાગિતાને પ્રોત્સાહિત કરવા માટે “વાય-બ્રેક” યોગ પર એક મિનિટનો વિડિયો લોન્ચ કર્યો, ખાસ કરીને કોર્પોરેટ […]

સેબીના પ્રતિબંધ બાદ અભિનેતા અરશદ વારસીએ કરી સ્પષ્ટતા,ટ્વિટર પર લોકોને કરી આ અપીલ

મુંબઈ:માર્કેટ રેગ્યુલેટર સેબી દ્વારા પ્રતિબંધ લાદવામાં આવ્યા બાદ અભિનેતા અરશદ વારસીએ સ્પષ્ટતા કરી છે. અરશદે ટ્વિટર પર લોકોને વિનંતી કરી કે તે સાંભળેલી-સંભળાવેલી વાતો પર વિશ્વાસ ન કરે.અભિનેતાએ કહ્યું કે તેને અને તેની પત્ની મારિયા ગોરેટીને શેરબજારની કોઈ જાણકારી નથી. તેણે ટ્વીટ કર્યું, કૃપા કરીને તમે જે પણ સમાચાર વાંચો છો તેના પર વિશ્વાસ ન […]

ટ્વિટરની જેમ હવે ફેસબુક અને ઈન્સ્ટાગ્રામની બ્લૂટીક માટે પેઈડ સર્વિસ શરૂ

હવે ફેસબૂક અને ઈન્સ્ટાગ્રામના બ્લૂટીક ગ્રાહકોને ફટકો આ માટે પેઈડ સર્વિસ શરુ કરાઈ દિલ્હીઃ- ટ્વિટર બાદ હવે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ યુઝર્સ માટે પણ બ્લૂટિકને લઈને પૈસાની ચૂકવણી કરવાની શરુાત થી ચૂકી છે પ્રાપ્ત વિગત પ્રમાણે બ્લુ ટીક વેરિફિકેશન માટે હવે  મેટા ઇન્ક એટલે કે ફેસબુકની માલિકીની કંપની  પેઈડ સર્વિસ શરુ કી દીધી છે.એટલે કે હવે […]

ટ્વિટર વાપરવું વધુ મોંઘુ બનશે – ટેક્સ્ટ મેસેજ દ્વારા કરાતા ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશન માટે પણ પૈસા વસૂલશે ટ્વિટર

ટ્વિટર માટે ખર્ચવા પડશે વધુ પૈસા ટેક્સ્ટ મેસેજ દ્વારા કરાતા ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશન માટે પણ કરવું પડશે પેમેન્ટ દિલ્હીઃ જ્યારથી એલન મસ્કે ટ્વિટર ખરીદ્યું છે ત્યારથી ટ્વિટર ચર્ચાનો વિષ્ય બન્યું છે ટ્વિટર લઈને અગાઉ અનેક વિવાદ સર્જાય છે ટ્વિટમાં બ્લૂ ટિક મેળવવા માટે પણ હવે પૈસા ચૂકવવા પડે છે ત્યારે હવે ટ્વિટરના યૂઝર્સ માટે વધુ એક ઝટકો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code