ટ્વિટર ઈન્ડિયાના પ્રમુખને હાઈકોર્ટ તરફથી રાહતઃ- હાલ ઘરપકડ પર લગાવાઈ રોક
ટ્વિટર ઈન્ડિયાના પ્રમુખની નહી થાય ધરપકડ હાલ પુરપતી હાઈકોર્ટે રોક લગાવી પ્રમુખ મહેશ્વરીએ હાઈકોર્ટમાં કરી હતી અરજી દિલ્હીઃ- ગાઝિયાબાદમાં મુસ્લિમ વડીલ પર થયેલા હુમલા સંબંધિત કેસમાં યુપી પોલીસ દ્વારા પૂછપરછ માટે બોલાવવામાં આવેલા ટ્વિટર ઇન્ડિયાના પ્રમુખ મનીષ મહેશ્વરીએ કર્ણાટક હાઈકોર્ટને ગુરુવારે કહ્યું છે કે, ‘બે દિવસમાં મને મળેલી નોટીસ સાક્ષીમાંથી આરોપીમાં બદલાઈ ગઈ છે. […]