કોંગ્રેસમાંથી પક્ષ પલટો કરી ‘આપ’ જોડાયેલા રાજકોટના બે કોર્પોરેટરને ગેરલાયક ઠરાવાયા
રાજકોટ: શહેરના કોંગ્રેસના બે કોર્પોરેટર પક્ષ પલટો કરીને આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. તેની સામે પક્ષાંતર કાયદા મુજબ પગલાં લઈને બન્ને કોર્પોરેટરોને ગેરલાયક ગણવા કોંગ્રેસે વિકાસ કમિશનરને રિટ કરી હતી. વિકાસ કમિશનરે હિયરિંગ બાદ બન્ને કોર્પોરેટરોને ગેરલાયક ઠેરવ્યા છે. આમ આદમી પાર્ટીમાં જોડાયેલા કોંગ્રેસના વશરામ સાગઠીયા અને કોમલબેન ભરાય ડીસ્કોલીફાઈ થયા છે. કોંગ્રેસમાંથી પક્ષપલટો કર્યા બાદ […]