મણિપુરઃ બે દિવસ માટે શૈક્ષણિક સંસ્થાઓને બંધ રાખવાનો આદેશ કરાયો
નવી દિલ્હીઃ મણિપુર સરકારે પણ રાજ્યમાં ઘાટીના પાંચ જિલ્લાઓમાં તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવાનો આદેશ આપ્યો છે. અગાઉ રવિવારે સરકારે આ જિલ્લાઓમાં સોમવારથી વર્ગો શરૂ કરવાની જાહેરાત કરી હતી, પરંતુ બાદમાં તેણે પોતાનો આદેશ બદલી નાખ્યો. શિક્ષણ નિયામક એલ. નંદકુમાર સિંહ અને ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના સંયુક્ત સચિવ ડેરીયલ જુલી અનલે સોમવાર અને મંગળવારે […]