ગુજરાતમાં કોરોનાની સંભવિત સ્થિતિ સામે તૈયારીની સમીક્ષા કરવા હોસ્પિટલોમાં બે દિવસ મોકડ્રીલ યોજાશે
અમદાવાદ: દેશ અને ગુજરાતમાં છેલ્લા એક-દોઢ મહિનાથી કોરોનાના કેસ વધી રહ્યા છે. ત્યારે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કોરોના અંગે આરોગ્ય મંત્રીઓની વર્ચુઅલી બેઠક યોજી હતી. તેમણે રાજ્યોના આરોગ્ય મંત્રીઓ અને આરોગ્ય સચિવ સાથે ચર્ચા કરી હતી. આ બેઠકમાં ગુજરાતના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ જોડાયા હતા. આ બેઠકમાં હોસ્પિટલોમાં ટેસ્ટિંગ અને મોકડ્રીલ અંગે ચર્ચા થઇ હતી. […]