PM મોદી આજથી બે દિવસના ગુજરાતના પ્રવાસે, વિવિધ યોજનાઓના ઉદ્ધાટન અને ખાતમૂહુર્ત કરશે
અમદાવાદઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે તા.29મી સપ્ટેમ્બરથી ગુજરાતની બે દિવસની મુલાકાતે આવશે. આજે સવારે લગભગ 11 વાગ્યે, વડાપ્રધાન સુરતમાં 3400 કરોડ રૂ.થી વધુના મૂલ્યના વિવિધ પ્રોજેક્ટનું શિલાન્યાસ કરશે અને લોકાર્પણ કરશે. ત્યારબાદ વડાપ્રધાન ભાવનગર જશે. ત્યાં બપોરે લગભગ 2 વાગ્યે, રૂ. 5200 કરોડથી વધુની બહુવિધ વિકાસલક્ષી પહેલોનું શિલાન્યાસ કરશે અને ઉદ્ઘાટન કરશે.ત્યારબાદ આજે સાંજે […]