ગુજરાતમાં સપ્તાહ દરમિયાન હવે લઘુત્તમ તાપમાન બે ડિઝિટમાં રહેશે, ઠંડો પવન ફુંકાશે
અમદાવાદઃ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં માવઠું પડ્યા બાદ વાદલો વિખેરાતા ઠંડીમાં થોડો વધારો થયો હતો. પણ ફેબ્રુઆરીના પ્રારંભથી લધુત્તમ તાપમાનમાં થોડો વધારો થયો છે. અને હવે સપ્તાહ દરમિયાન રાજ્યના શહેરોમાં 10થી 12 ડિગ્રી વચ્ચે લઘુત્તમ તાપમાન રહેવાની શક્યતા છે. ત્યારબાદ તાપમાનમાં વધારો થતાં ઠંડીમાં ઘટાડો થવાની શક્યતા છે. જો કે હાલ ઠંડો પવન ફુકાઈ રહ્યો છે. […]