સરકારને પણ મોંઘો ગેસ પરવડતો નથી, ધુવારણના બે પ્લાન્ટ બંધ કરી દેવાયાં
અમદાવાદઃ દેશભરમાં કોલસાની અછત ઊભી થઈ છે. તેની અસર ઓદ્યોગિક ઉત્પાદન પર પડી રહી છે. ગુજરાતમાં પણ કોલસાની તંગીના કારણે વીજળી ઉત્પાદન અને વિતરણમાં મુશ્કેલી ઉભી થઇ છે. એક તરફ કોલસો નથી અને બીજી બાજુ કુદરતી ગેસના વધી રહેલા ભાવથી વીજળી ખરીદવી મોંઘી પડે છે. રાજ્ય સરકારે ધુવારણના ગેસ બેઝ બે પાવર પ્લાન્ટ બધં કરી […]