ગાંધીનગરમાં રખડતા ઢોર નહીં પકડવા લાંચ માગનારા બે કર્મચારી 15000ની લાંચ લેતા પકડાયા
ગાંધીનગર: રાજ્યમાં રખડતા ઢોરોના ત્રાસ સામે ગુજરાત હાઈકોર્ટે આકરું વલણ અપનાવ્યા બાદ રાજ્યના નાના-મોટા શહેરોમાં રખડતા અને જાહેર રોડ પર અડ્ડો જમાવીને બેઠેલા ઢોર પકડવાની ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે. ત્યારે, ઢોર પકડવાની કામગીરી કરતા કર્મચારીઓ અને પશુઓના માલિકો વચ્ચેની સાંઠગાંઠની સાબિતી આપતી ઘટના સામે આવી છે. ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશનના બે કોન્ટ્રાક્ટ કર્મચારીઓની રખડતા ઢોર નહીં પકડવા […]