1. Home
  2. Tag "two fake ATS officials looted"

દુબઈથી છુપાવીને લવાયેલું રૂપિયા 50 લાખનું સોનું બે ફેક એટીએસના અધિકારીઓએ લૂંટી લીધું

અમદાવાદઃ ગુજરાતમાં નકલી પોલીસ કે કસ્ટમના અધિકારીઓ બનીને ખેટલાક ઠગ લોકો સમાજમાં રૂબાબ જમાવીને છેતરપિંડી કરતા હોય છે. ત્યારે એટીએસના અધિકારી હોવાની પોતે ઓળખ આપીને દૂબઈથી આવેલા એક યુવાનેને લૂંટી લેવાનો બનાવ બન્યો છે. દુબઈથી દાણચોરીનું સોનું ગુપ્તાંગમાં છૂપાવીને લાવેલા એક યુવાનને બે અજાણ્યા યુવકોએ એટીએસના અધિકારી હોવાની ફેક ઓળખ આપી અપહરણ કરી લીધું હતું. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code