ડીસામાં નકલી ઘી બનાવતી બે ફેક્ટરીઓ પર દરોડા, 3200 કિલો ઘીનો જથ્થો સીઝ કરાયો
ગાંધીનગરઃ રાજ્યના નાગરિકોની જીવનજરૂરી ખાદ્ય ચીજવસ્તુઓ શુદ્ધ અને ગુણવત્તાયુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ અને કટીબદ્ધ છે. રાજ્યમાં ખાદ્યચીજોના નમુનાનું પરીક્ષણ કરી ભેળસેળ કરતાં તત્વો સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે છે. જેના ભાગરૂપે બનાસકાંઠાના ડીસા ખાતેથી શંકાસ્પદ ઘી બનાવતી ફેક્ટરી પકડી પાડીને રૂ. 9.50 લાખની અંદાજીત કિંમતનું શંકાસ્પદ ઘી અને એડલટ્રન્ટનો વનસ્પતી […]