ઉકાઈ ડેમમાંથી બે લાખ ક્યુસેક પાણી છોડાતા નિચાણવાળા 20 ગામોને એલર્ટ કરાયાં
સુરતઃ ઉપરવાસમાં ભારે વરસાદના કારણે તેમજ મહારાષ્ટ્રના હથનુર ડેમમાંથી પાણી છોડાતા ઉકાઈ ડેમની સપાટીમાં ઉતરોતર વધારો થઈ રહ્યો છે. જેથી ઉકાઈ ડેમનું રૂલ લેવલ 335 ફૂટને જાળવી રાખવા માટે તંત્ર દ્વારા ડેમમાંથી પોણા બે લાખ ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે. જેથી તાપી નદીના નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. 20 ગામોને એલર્ટ […]