1. Home
  2. Tag "two months"

ઈસ્માઈલ હનિયાના મૃત્યુ પ્રકરણમાં ચોંકાવનારો ખુલાસો, બે મહિનાથી ચાલતુ હતુ પ્લાનિંગ

નવી દિલ્હીઃ હમાસના રાજકીય વડા ઈસ્માઈલ હાનિયાના મોતને લઈને ચોંકાવનારો ખુલાસો થયો છે, હમાસ ચીફ ઈસ્માઈલ હાનિયા ઈરાનના નવા રાષ્ટ્રપતિ મસૂદ પેઝેસ્કિયનના શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લેવા ઈરાનની રાજધાની તેહરાન ગયા હતા. હાનિયાની હત્યા એ ગેસ્ટ હાઉસમાં કરવામાં આવી હતી જ્યાં ઈરાની આર્મી આઈઆરજીસી રોકાઈ હતી. રિપોર્ટ અનુસાર, જે બોમ્બથી હાનિયાની હત્યા કરવામાં આવી હતી […]

સ્વચ્છતા હી સેવા’ અભિયાન, ગુજરાતભરમાં બે મહિના સુધી સફાઈ અભિયાન વ્યાપક બનાવાશે

ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી 15 સપ્ટેમ્બરથી 2ઓક્ટોબર સુધી યોજાયેલા ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત રાજ્યમાં હાથ ધરાયેલી વિવિધ કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા ગાંધીનગરમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને કરી હતી. મુખ્યમંત્રીએ આ ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન રાજ્યમાં આગામી બે મહિના સુધી વધુ વ્યાપક બનાવીને સમગ્ર રાજ્યમાં જનસહયોગથી સ્વચ્છતા સફાઈ અભિયાન આગળ ધપાવવા આ […]

ગુજરાત યુનિવર્સિટી બે મહિના થયા છતાં પણ હજુ પ્રવેશ કાર્યવાહી પૂર્ણ કરી શકી નથીઃ NSUI

અમદાવાદઃ ધારણ 12નું પરિણામ જાહેર થયા બાદ ગુજરાત યુનિવર્સિટી દ્વારા વાણિજ્ય વિનિયન સહિત વિવિધ વિદ્યાશાખાઓમાં ઓનલાઈન અરજીઓ મંગાવીને પ્રવેશની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પ્રવેશ કાર્યવાહીનો આરંભ કર્યાને બે મહિના વિતી ગયા હોવા છતાંયે હજુ પ્રવેશ કાર્યવાહી પૂર્ણ નથી થઈ, બીજીબાજુ ઊંચીટાકવારી હોવા છતાં વિદ્યાર્થીઓ ખાનગી કોલેજો અને યુનિવર્સિટીઓમાં પ્રવેશ મેળવી રહ્યા છે. એવો આક્ષેપ […]

અમદાવાદના સરદાર પટેલ એરપોર્ટ પર ટ્રાફિકમાં વધારો, બે મહિનામાં 20 લાખ પ્રવાસીઓ નોંધાયા

અમદાવાદઃ શહેરના સરદાર પટેલ ઈન્ટરનેશનલ અને ડોમેસ્ટીક એરપોર્ટ પર રોજબરોજ ટ્રાફિકમાં વધારો થઈ રહ્યો છે. જેમાં છેલ્લા બે મહિનાના ઉનાળું વેકેશન દરમિયાન 20 લાખ પ્રવાસીઓ નોંધાયા હતા. પ્રવાસીઓના ધસારાને લીધે નવી ફ્લાઈટ્સ પણ શરૂ કરવામાં આવી રહી છે, માત્ર ડોમેસ્ટીક જ નહીં પણ આંતરરાષ્ટ્રીય ફલાઈટ્સના પ્રવાસીઓમાં પણ જબરો વધારો જોવા મળી રહ્યો છે. એરપોર્ટના સૂત્રોના […]

સુરેન્દ્રનગર નગરપાલિકાના સફાઈ કર્મચારીઓને બે મહિનાથી પગાર ન મળતા પ્રમુખને ઘેરાવ કરાયો

સુરેન્દ્રનગરઃ શહેરની નગરપાલિકામાં કોન્ટ્રાક્ટ હેઠળ કામ કરતા સફાઈ કામદારોને છેલ્લા બે મહિનાથી પગાર ચુકવાયો નથી. અસહ્ય મોંઘવારીમાં સફાઈ કામદારોને બો મહિનાથી પગાર ન મળતા પરિવારની હાલત કફોડી બની છે. સફાઈ કામદારોએ નગરપાલિકાના સત્તાધિશોને વારંવાર રજુઆતો કરી હોવા છતાં નગરપાલિકાના પ્રમુખ કે ચિફ ઓફિસર દ્વારા સંતોષકારક જવાબ પણ અપાતો નથી. આથી સફાઈ કામદારોએ નગરપાલિકાના પ્રમુખની કચેરીનો […]

સાયબર ફ્રોડઃ બે મહિનામાં જ રૂ. 1.85 કરોડની ઠગાઈ અટકાવવામાં સરકારને મળી સફળતા

દિલ્હીઃ દેશમાં આધનિક ટેકનોલોજીનો વપરાશ વધતા ગુનેગારો પણ વધારે આધુનિક બન્યાં છે. જેથી દેશમાં સાઈબર ક્રાઈમના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. આવા બનાવોને અટકાવવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. દરમિયાન કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સાયબર ફ્રોડને કારણે આર્થિક નુકસાન અટકાવવા માટે ફરિયાદ કરવાના ફોરમ અને રાષ્ટ્રીય હેલ્પલાઈન 155260ની શરૂઆત કરી […]

અમદાવાદના માર્ગો ઉપર સવા બે મહિના બાદ ફરી દોડશે AMTS અને BRTS

અમદાવાદઃ શહેરમાં કોરોનાની બીજી લહેરમાં પોઝિટિવ કેસ સામે આવતા સંક્રમણ ફેલતુ અટકાવવા માટે કોર્પોરેશન દ્વારા પરિવહન સેવા એએમટીએસ અને બીઆરટીએસ સેવા બંધ કરવામાં આવી હતી. જો કે, હવે કોરોના વાયરસના પોઝિટિવ કેસ સતત ઘટી રહ્યાં હોવાથી આગામી તા. 28 મીથી ફરી AMTS અને BRTS સેવા શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે, રાજ્ય સરકારની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code