રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ માટે બે વોર્ડ તૈયાર, RMC દ્વારા રેપિડ ટેસ્ટ શરૂ કરાયાં
રાજકોટઃ ગુજરાતમાં સંભવિત કોરોનાના રોગચાળાને પહોંચી વળવા સામે આરોગ્ય વિભાગ સજ્જ બન્યુ છે. રાજ્યમાં હાલ કોરોનાના 13 જેટલા દર્દીઓ પોઝિટિવ છે. તમામને આઈસોલેટ કરીને સારવાર આપવામાં આવી રહી છે. લોકોને કોરોના સામે સતર્ક રહેવાની આરોગ્ય વિભાગે અપિલ કરી છે. રાજકોટ શહેરમાં હજુ સુધી કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી, પરંતુ મ્યુનિ.ના આરોગ્ય વિભાગ સજ્જ બન્યો છે […]