1. Home
  2. Tag "two-wheeler"

વાહન હંકારતી વખતે ડીમ અને ડીપર લાઈટનો ખોટા ઉપયોગથી મુશ્કેલી વધશે

રસ્તાઓ પર ટુ-વ્હીલર ચલાવતી વખતે ડ્રાઇવરે વધુ ધ્યાન આપવાની જરૂર છે. વાસ્તવમાં ટુ-વ્હીલર ચાલકની થોડી બેદરકારી પણ જીવ માટે જોખમી બની શકે છે. ટુ-વ્હીલર પર સુરક્ષિત રીતે મુસાફરી કરવા માટે, બાઇક અથવા સ્કૂટરના તમામ ઉપકરણનો યોગ્ય રીતે કામ કરવા જોઈએ. બાઇક અને સ્કૂટરમાં લાઇટનું મુખ્ય કાર્ય ડ્રાઇવરને રસ્તો બતાવવાનું છે. ટુ વ્હીલર્સમાં ડિમ અને ડીપર […]

સરકાર ઈલેક્ટ્રિક ટુ-વ્હિલર પર સમાપ્ત કરી શકે છે સબસિડી, રિપોર્ટમાં દાવો

ઈલેક્ટ્રિક ટુ-વ્હિલર પર સબસિડી થોડાક અઠલાડિયામાં સમાપ્ત થવાની સંભાવના છે. કેમ કે સરકાર ફાસ્ટર એડોપ્શન એન્ડ મૈન્યુફેક્ચરિંગ ઓફ ઈલેક્ટ્રિક વ્હિકલના ત્રીજા ચરણ એટલે ફેમ3ને લાગૂ કરવાના મૂડમાં નથી. આ વર્ષની શરૂઆતમાં સરકારે પહેલાથી સબસિડી ઓછી કરી દીધી છે. જેના લીધે ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર્સની માંગમાં ઘટાડો થયો હતો. માંગ હવે સ્થિર થઈ રહી હોવાનું જણાય છે, જેના […]

લો બોલો, નોઈડામાં ટુ-વ્હીલર નહીં ધરાવનાર મહિલાને હેલ્મેટ નહીં પહેરવા બાબતે ચલણ અપાયું ?

ગ્રેટર નોઈડામાં ટ્રાફિક નિયમન મામલે ચલણ આપવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. દિલ્હીને અડીને આવેલા ગ્રેટર નોઈડા વિસ્તારમાં હેલ્મેટ પહેર્યા વિના કાર ચલાવવા બદલ એક મહિલાને દંડ ફટકારવામાં આવ્યો છે. ગૌતમ બુદ્ધ નગર ટ્રાફિક પોલીસે સરકારી શાળાની શિક્ષિકા અને વાહન માલિક શૈલજા ચૌધરીને ₹1,000નો દંડ ફટકાર્યો હતો. વાહન માલિક શૈલજા ચૌધરીને 27 જૂને નોઈડાના હોશિયારપુર […]

દેશમાં એક વર્ષમાં 2.7 કરોડ વાહનોનું ઉત્પાદન, ટુ-વ્હીલર ઉત્પાદનમાં ભારત ટોપ ઉપર

નવી દિલ્હીઃ ભારતમાં ઓટોમોબાઈલ ઉદ્યોગ સતત વધી રહ્યો છે. દરમિયાન ભારતમાં નાણાકીય વર્ષ 2023 દરમિયાન કુલ 2.7 કરોડ વાહનોનું ઉત્પાદન કરવામાં આવ્યું હતું. આ વાહનોની કિંમત લગભગ 108 બિલિયન યુએસ ડોલર હતી, જે ભારતીય ચલણમાં લગભગ 8.7 લાખ કરોડ રૂપિયા છે. નાણાકીય વર્ષ 2023 દરમિયાન જે સેગમેન્ટમાં મહત્તમ ઉત્પાદન જોવા મળ્યું હતું તેમાં ટુ વ્હીલર્સ […]

ટુ-વ્હીલર અને ફોર-વ્હીલરમાં ક્લચની જાળવણી રાખવી જરુરી, નોતરી શકે છે અકસ્માત

નવી દિલ્હીઃ ટુ-વ્હીલર હોય કે ફોર-વ્હીલર, ડ્રાઇવિંગ કરતી વખતે ક્લચનો સૌથી વધુ ઉપયોગ થાય છે. તે યોગ્ય કાર્ય કરી શકે તે માટે તેની યોગ્ય જાળવણી પણ એટલી જ મહત્વપૂર્ણ છે. જો તેમાં કોઈ સમસ્યા હોય તો તરત જ મિકેનિકને બતાવુ જોઈએ. જો સમયસર કલરની સમસ્યા દુર કરવામાં ન આવે તો દુર્ઘટના સર્જાવાની શકયતાઓ વધી જાય […]

અમદાવાદમાં હેલ્મેટ નહીં પહેરનારા વાહન ચાલકોને બે વર્ષમાં 23.55 કરોડનો દંડ

અમદાવાદઃ ગુજરાતમાં પોલીસ દ્વારા હેલ્મેટ અને સીટ બેલ્ટના કાયદાનો અમલ કરવામાં આવી રહ્યો છે. તેમજ આ નિયમનો ભંગ કરનારા વાહન ચાલકો પાસેથી દંડ વુલવામાં આવે છે. દરમિયાન અમદાવાદ શહેર અને જિલ્લામાં બે વર્ષના સમયગાળામાં હેલ્મેટ નહીં પહેરનાર ટુ-વ્હીલર ચાલકોને પકડીને તેમને રૂ. 23.55 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. અમદાવાદમાં ટ્રાફિકના નિયમોનું ભંગ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code