અમદાવાદ સહિતના શહેરોમાં દ્વિચક્રી વાહનચાલકોને હવે હેલ્મેટના કાયદાનું સખતથી પાલન કારાવાશે
અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થતાં અને નવી સરકારે સત્તાના સૂત્રો સંભાળ્યા બાદ હવે સરકાર દ્વારા લોકહિતના નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. ગુજરાતમાં હેલમેટ ફરજિયાત છે. પણ તેનો કડક અમલ કરાતો નથી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, ટુ-વ્હિલરના અકસ્માતમાં 35 ટકા મૃત્યુ હેલમેટ નહીં પહેરવાથી થતા હોવાથી હેલમેટનો અમલ કરાવાશે. ખાસ કરીને શહેરી વિસ્તારોમાં […]