રાજકોટમાં રખડતા ઢોરે બે મહિલા પોલીસને અડફેટમાં લેતા સિવિલમાં દાખલ કરવા પડ્યાં
રાજકોટઃ ગુજરાતમાં રાજકોટ સહિત મહાનગરોમાં રખડતા ઢોરના ત્રાસ મુદ્દે હાઈકોર્ટએ કડક નિર્દેશ કર્યા છતાં હજી રખડતા ઢોરના આતંકમાંથી મુક્તિ મળી નથી. રાજકોટ શહેરમાં એક અઠવાડિયામાં રખડતા ઢોરના ત્રાસની બીજી ઘટના બની છે. રાજકોટના મવડી હેડ કવાર્ટરમાં વહેલી સવારે પરેડ પૂર્ણ કરી ઘરે પરત ફરતી મહિલા પોલીસને ગાયે અડફેટે લીધી હતી. આ બનાવમાં કુલ બે મહિલાઓ […]