પાટડીના ઘાસપુરમાં કેમિકલ ફેક્ટરીની ટાંકીમાં ઉતરેલા બે શ્રમિકોના ઝેરી ગેસથી ગુંગળાઈ જતાં મોત
પાટડીઃ રાજ્યમાં કેમિકલ ફેક્ટરીઓમાં આગ કે અકસ્માતની ઘટનાઓ વધતી જાય છે. જેમાં પાટડી નજીક આવેલી કેમિકલ ફેક્ટરીમાં ટાંકી સાફ કરવા માટે ઉતરેલો એક શ્રમિકો ગુંગળાવવા લાગતા તેને બચાવવા જતાં બીજો શ્રમિક પણ ઝેરી ગેસને લીધે બેભાન બની ગયો હતો. આમ ઝેરી ગેસને લીધે ગુંગળાઈ જવાથી બન્ને શ્રમિકોના મોત નિપજ્યા હતા. આ બનાવની વિગત સૂત્રોમાંથી એવી […]