1. Home
  2. Tag "two years"

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમના કાર્યકાળના બે વર્ષ પૂર્ણ કર્યા

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પોતાના કાર્યકાળના બે વર્ષ પૂર્ણ કર્યા છે. આ પ્રસંગે તેમણે રાષ્ટ્રપતિ ભવન ખાતે પુનઃવિકાસિત શિવ મંદિર, સ્કીલ ઈન્ડિયા સેન્ટર, ક્રિકેટ પેવેલિયન અને આરબી એપ સહિત વિવિધ પહેલો લોન્ચ કરી છે.રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પોતાના કાર્યકાળનું બીજું વર્ષ પૂરું કરતાં શિક્ષકની ભૂમિકા ભજવી હતી. રાષ્ટ્રપતિ ભવન ખાતે ડૉ. રાજેન્દ્ર પ્રસાદ કેન્દ્રીય વિદ્યાલયના […]

આંધ્રપ્રદેશમાં બે વર્ષમાં ઈ-વાહનો માટે 350 જેટલા ચાર્જિંગ સ્ટેશન ઉભા કરાશે

બેંગ્લોરઃ ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે, આંધ્ર સરકાર આ વર્ષે 250 ઇલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશન સ્થાપશે. આ ઉપરાંત, આવતા વર્ષે 100 ચાર્જિંગ સ્ટેશન સ્થાપિત કરવામાં આવશે જેથી વધુને વધુ લોકો ઇલેક્ટ્રિક વાહનો અપનાવવા માટે આગળ આવે. જેના માટે સરકાર પણ લોકોને અપીલ કરી રહી છે. હાલમાં તિરુપતિમાં 100 ઈલેક્ટ્રિક બસો છે. આંધ્ર સરકાર આગામી સમયમાં રાજ્યમાં […]

ગુજરાતમાં બે વર્ષમાં સિંહ અને દીપડાના હુમલામાં 34 લોકોએ જીવ ગુમાવ્યાં, વળતર ચુકવાયું

અમદાવાદઃ  ગુજરાતમાં સિંહ અને દીપડાની વસતી વધતી જાય છે. બીજીબાજુ ફોરેસ્ટ વિસ્તારમાં ઘટાડો થઈ રહ્યો છે. એટલે ગીરના જંગલમાંથી વનરાજોએ હવે રેવન્યુ વિસ્તારમાં આવીને વસવાટ શરૂ કર્યો છે. સિંહ શિકારની શોધમાં હવે ગીર વિસ્તારોના ગાંમડાઓ જ નહીં પણ છેક રાજકોટના પાદર સુધી આવી ગયા છે.  સાથે દીપડાઓની વસતીમાં વધારો થયો છે. દીપડા માત્ર ગીરના જંગલ […]

ગુજરાતમાં બે વર્ષમાં ગટરમાં ઉતરેલા 11 સફાઈ કામદારોના મોત થયાં, 110 લાખની સહાય ચૂકવાઈ

ગાંધીનગગરઃ  રાજ્યના સામાજિક અને ન્યાય અધિકારીતા મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાએ જણાવ્યું છે કે, રાજ્યમાં ગટરમાં સફાઈ કરવા ઉતરેલા સફાઈ કામદારોના મૃત્યુ અંગે રાજ્ય સરકાર સતત ચિંતિત છે.આવી ઘટનાઓ ન બને એ માટે રાજ્ય સરકારે મહાનગરપાલિકાઓ,નગર પાલિકાઓ અને ગ્રામ પંચાયતોમાં ગટરમાં ઉતરીને સફાઈ ન કરવા પ્રતિબંધ મૂકવા માર્ગદર્શક સૂચનાઓ પણ છે. ગુજરાત  વિધાનસભામાં  આજે રાજ્યમાં ગટરમાં […]

ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલમાં વેરા મારફતે સરકારને બે વર્ષમાં 18 હજાર કરોડથી વધુની આવક

અમદાવાદઃ પેટ્રોલ-ડિઝલના ભાવમાં થયેલા વધારાને પગલે સામાન્ય પરિવારની આર્થિક મુશ્કેલીઓ વધી છે. દરમિયાન બે વર્ષમાં સરકારને પેટ્રોલ-ડિઝલ ઉપર વેરા મારફતે રૂ. 18 હજાર કરોડ જેટલી આવક થઈ હોવાનું જાણવા મળે છે. આ ઉપરાંત સીએનજી અને પીએનજી મારફતે 500 કરોડથી વધુની આવક થઈ છે. વિધાનસભામાં પૂછાયેલા એક સવાલના જવાબમાં સરકારે જણાવ્યું હતું કે, બે વર્ષમાં પેટ્રોલમાં […]

ગુજરાતમાં દારૂબંધી હોવાથી હેલ્થ પરમિટ મેળવનારાની સંખ્યામાં બે વર્ષમાં 49 ટકાનો વધારો

અમદાવાદઃ ગાંધીજીના ગુજરાતમાં વર્ષોથી દારૂબંધી છે. છતાં પીવાવાળા ગમે ત્યાંથી વિદેશી દારૂ મેળવી લેતા હોય છે. રાજ્યમાં રોજબરોજ લાખો રૂપિયાનો વિદેશી દારૂ પકડાતો હોય છે. રાજ્યમાં વિદેશી દારૂ પીવાવાળાની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. અને દારૂ મેળવવા માટેના રસ્તાઓ શોધી લેતા હોય છે. ત્યારે આરોગ્યનું કારણ આગળ ધરીને દારૂની પરમિટ લેનારાની સંખ્યામાં પણ વધારો થયો […]

અમદાવાદમાં બે વર્ષ દરમિયાન વૃક્ષારોપણ માટે 16 કરોડથી વધુ ખર્ચ કરાયો, 891 વૃક્ષો કપાયા

અમદાવાદઃ શહેરમાં ગ્રીન કવર વધારવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. દર ચોમાસા દરમિયાન હજારોની સંખ્યામાં વૃક્ષો વાવવામાં આવે છે. પરંતુ વૃક્ષો વાવ્યા બાદ તેની યોગ્ય માવજત ન કરવાને કારણે મોટાભાગના વાવેલા વૃક્ષો મુરઝાઈ જાય છે. આ ઉપરાંત વિકાસના નામે લીલાછમ વૃક્ષોનું પણ આડેધડ છેદન થઈ રહ્યું છે. આમ શહેરની વસતીના પ્રમાણમાં વૃક્ષો પુરતા […]

ગુજરાતમાં દારૂબંધી છતાં બે વર્ષમાં રૂપિયા બે અબજની કિંમતનો વિદેશી દારૂ પકડાયો

અમદાવાદ:  ગાંધીજીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં કરોડો રૂપિયાનો દારૂ પકડાઈ રહ્યો છે. છેલ્લા બે વર્ષમાં બે અબજ યાને 200 કરોડનો વિદેશી દારૂ પકડાયો છે. કહેવાય છે ગુજરાતમાં માત્ર ત્રીજા ભાગનો જ દારૂ પકડાય છે. એટલે ગુજરાતમાં દારૂ પીવાની બદી વધી રહી છે. કોઈ લઠ્ઠાકાંડ સર્જાય ત્યારે પોલીસ એક્શનમાં આવીને દરોડા પાડતી હોય છે. ત્યારબાદ ફરીવાર […]

ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં 1250થી વધુ કેદીઓ પોલીસના જાપતામાંથી રફુચક્કર થયાં

અમદાવાદઃ ગુજરાત પોલીસના જાપતામાંથી છેલ્લા બે વર્ષમાં 1250થી વધુ કેદીઓ નાસી ગયા હતા. એટલે કે, જ્યારે કેદીઓને જેલમાંથી કોર્ટમાં મુદતે લઈ જવામાં આવે ત્યારે પોલીસને ચકમો આપીને કેદીઓ ભાગી જવાના બનાવો બનતા હોય છે. આવા કિસ્સામાં મોટાભાગે પાલીસની લાપરવાહી જ જોવા મળતી હોય છે. ભાગી ગયેલી કેદીઓને ફરીથી પકડવા માટે પોલીસને ભારે જહેમત ઉઠાવવી પડતી […]

ગુજરાતના દરિયા અને દરિયાકાંઠા વિસ્તારમાંથી બે વર્ષમાં 1.6 ટન નશીલા દ્રવ્યોનો જથ્થો ઝડપાયો

અમદાવાદઃ ગુજરાત 1600 કિમી લાંબો દરિયા કિનોરો ધરાવે છે. આ ઉપરાંત ગુજરાત પડોશી દેશ પાકિસ્તાન સાથે જમીન અને દરિયાઈ સીમાથી જોડાયેલો છે. જેથી પાકિસ્તાનમાં બેઠેલા ડ્રગ્સ માફિયાઓ ભારતના યુવાનોને નશાના રવાડે ચડાવવા માટે ગુજરાતના દરિયા મારફતે નશીલા દ્રવ્યો ઘુસાડતા હોવાનું અગાઉ સામે આવ્યું છે. અવાર-નવાર કોસ્ટગાર્ડ અને ગુજરાત એટીએસની ટીમોએ કરોડોનો ડ્રગ્સનો જથ્થો ઝડપી લીધો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code