નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ થયાં કોરોના સંક્રમિતઃ યુ.એન.મહેતા હોસ્પિટલમાં દાખલ કરાયા
અમદાવાદઃ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ કોરોના સંક્રમિત થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. તેમણે પોતાના સંપર્કમાં આવેલા લોકોને કાળજી લેવા માટે વિનંતી કરી હતી. નીતિન પટેલે કોરોના સંક્રમિત થયાં અંગે સોશિયલ મીડિયા મારફતે જાણકરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. બીજી તરફ હોસ્પિટલમાં ઓક્સિજન સહિતની મેડિકલ […]