1. Home
  2. Tag "uae"

ભારતીય મહિલા ક્રિકેટ ટીમ વર્લ્ડ કપમાં ભાગ લેવા UAE જવા રવાના થઈ

હરમનપ્રીત કૌરે ચેમ્પિયન બનવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો બીસીસીઆઈએ ટીમ ઈન્ડિયાનો ફોટો સોશિયલ મીડિયામાં શેર કર્યો નવી દિલ્હીઃ મહિલા T20 વર્લ્ડ કપ 2024ની યજમાની સંયુક્ત આરબ અમીરાત (UAE) કરશે. આ ટુર્નામેન્ટ 3જી ઓક્ટોબરથી શરૂ થઈ રહી છે. દરમિયાન ભારતીય મહિલા ક્રિકેટ ટીમ સંયુક્ત આરબ અમીરાત જવા રવાના થઈ ગઈ છે. બીસીસીઆઈએ તેના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ […]

ગુજરાતઃ ગેમ્બલિંગ નેટવર્કમાં સંડોવાયેલા વોન્ટેડ આરોપીને યુએઈથી લવાયો

અમદાવાદઃ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશનના ગ્લોબલ ઓપરેશન્સ સેન્ટર દ્વારા 1 સપ્ટેમ્બરના રોજ યુએઈથી રેડ નોટીસ અંતર્ગત દિપકકુમાર ધીરજલાલ ઠક્કરને ભારત પરત લાવવા માટે ગુજરાત પોલીસ અને ઈન્ટરપોલ એનસીબી-અબુધાબી સાથે સંકલન કરવામાં આવ્યું છે. આરોપી 25 માર્ચ, 2023ના રોજ માધવપુરા પોલીસ સ્ટેશન, અમદાવાદ, ગુજરાતમાં નોંધાયેલા ફોજદારી કેસમાં વોન્ટેડ છે, જે આંતરરાષ્ટ્રીય ગેરકાયદેસર ગુનાહિત જુગાર રેકેટનો કિંગપિન છે, જે […]

ભારત સરકારે 6 દેશોમાં 99,150 મેટ્રિક ટન ડુંગળીની નિકાસની મંજૂરી આપી

નવી દિલ્હીઃ ભારતમાંથી પડોશી દેશ બાંગ્લાદેશ સહિત છ જેટલા દેશોમાં ડુંગળીની નિકાસ કરવામાં આવશે. આ માટે કેન્દ્ર સરકારે મંજુરી આપી હોવાનું જાણવા મળે છે. આ ઉપરાંત મધ્ય-પૂર્વ અને કેટલાક યુરોપિયન દેશોમાં સફેદ ડુંગળીની નિકાસ કરવામાં આવે તેવી શકયતા છે. બાંગ્લાદેશ સહિત છ દેશમાં 99 હજારથી વધારે મેટ્રીક ટન ડુંગળીની નિકાસ કરવામાં આવશે. કેન્દ્રીય ઉપભોક્તા, ખાદ્ય […]

ઈન્ડિયા અને યુનાઈટેડ આરબ અમીરાત વચ્ચે ઈન્ટર-ગવર્નમેન્ટલ ફ્રેમવર્ક એગ્રીમેન્ટને સરકારની મંજૂરી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે આજે ભારત સરકાર અને સંયુક્ત આરબ અમીરાતની સરકાર વચ્ચે મધ્ય પૂર્વ યુરોપ ઇકોનોમિક કોરિડોર (IMEC)ના સશક્તીકરણ અને સંચાલન માટે સહકાર પર ઉચ્ચ સ્તરીય મુલાકાત દરમિયાન હસ્તાક્ષર કરાયેલ આંતર-સરકારી ફ્રેમવર્ક એગ્રીમેન્ટ (IGFA)ને તેની પૂર્વ-પોસ્ટ ફેક્ટો મંજૂરી આપી હતી. IGFAનો ઉદ્દેશ્ય દ્વિપક્ષીય સંબંધોને વધારવાનો અને બંદરો, દરિયાઈ અને લોજિસ્ટિક્સ ક્ષેત્રોમાં […]

અબુધાબીમાં BAPS મંદિરના ભક્તો હવે કરી શકશે દર્શન, સવારે 9થી રાત્રે 8 વાગ્યા સુધી મંદિર ખુલ્લું રહેશે

નવી દિલ્હીઃ UAEના અબુધાબીમાં આવેલા બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામી નારાયણ મંદિર એટલે કે BAPS હિંદુ મંદિર સામાન્ય લોકો માટે ખુલ્લુ મૂકવામાં આવ્યું છે.  મંદિર દરરોજ સવારે 9 થી રાત્રે 8 વાગ્યા સુધી લોકો માટે ખુલ્લું રહેશે. આ મંદિર મિડલ-ઇસ્ટમાં આવેલું પ્રથમ હિંદુ મંદિર છે. જેનું ઉદ્દઘાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની હાજરીમાં કરવામાં આવ્યું હતું.  અદ્ભુત સ્થાપત્ય અને […]

વર્લ્ડ ગવર્નમેન્ટ સમિટ: PM મોદીએ મેડાગાસ્કર પ્રજાસત્તાકના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે દુબઈમાં વર્લ્ડ ગવર્નમેન્ટ સમિટ દરમિયાન મેડાગાસ્કરના રાષ્ટ્રપતિ મહામહિમ એન્ડ્રી રાજોએલીના સાથે મુલાકાત કરી હતી. બંને નેતાઓ વચ્ચે આ પ્રથમ મુલાકાત હતી. બંને નેતાઓએ બંને દેશો વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા મૈત્રીપૂર્ણ સંબંધો અને પ્રાચીન ભૌગોલિક સંબંધોને માન્યતા આપી હતી. તેઓએ દ્વિપક્ષીય સંબંધોને આગળ વધારવાની રીતો પર ચર્ચા કરી અને યુએન સહિત […]

પીએમ મોદીનું યુએઈમાં ભવ્ય સ્વાગત, ગાર્ડ ઓફ ઓનર અપાયું

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી UAEમાં પ્રથમ હિન્દુ મંદિરના અભિષેક સમારોહમાં ભાગ લેવા માટે અબુ ધાબી પહોંચી ગયા છે. આ દરમિયાન પીએમ મોદીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. સંયુક્ત આરબ અમીરાત (UAE)ના પ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાને પીએમ મોદીને ગળે લગાવીને આવકાર્યા હતા. મધ્ય પૂર્વમાં પરંપરાગત હિંદુ સ્થાપત્ય શૈલીમાં પથ્થરથી બનેલું આ […]

ભારત અને કતાર ઐતિહાસિક રીતે ગાઢ અને મૈત્રીપૂર્ણ સંબંધો ધરાવે છેઃ નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુએઈ અને કતારની મુલાકાત પહેલા પ્રસ્થાન નિવેદનમાં જણાવ્યું હતું કે, હું 13-14 ફેબ્રુઆરી દરમિયાન સંયુક્ત આરબ અમીરાતની સત્તાવાર મુલાકાતે અને 14-15 ફેબ્રુઆરી દરમિયાન કતારની યાત્રા કરી રહ્યો છું. યુએઈની આ મારી સાતમી અને 2014 પછી કતારની બીજી મુલાકાત હશે. છેલ્લા નવ વર્ષોમાં UAE સાથે વેપાર અને રોકાણ, સંરક્ષણ અને સુરક્ષા, […]

પ્રધાનમંત્રી મોદી UAEની બે દિવસીય સત્તાવાર મુલાકાત લેશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મંગળવારથી UAEની બે દિવસીય સત્તાવાર મુલાકાતે જશે. તેઓ દુબઈમાં યોજાનાર વિશ્વ શિખર સમેલનમાં સન્માનિત અતિથિ તરીકે ભાગ લેશે અને મુખ્ય સંબોધન કરશે. નરેન્દ્ર મોદી  UAEના પ્રમુખ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન સાથે બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત કરવા અને પરસ્પર હિતના ક્ષેત્રીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર દ્વિપક્ષીય વાતચીત કરશે.  તેઓ […]

ભારત અને UAE વચ્ચે સંયુક્ત લશ્કરી કવાયત ‘ડેઝર્ટ સાયક્લોન’ નો પ્રારંભ

નવી દિલ્હીઃ 15 જાન્યુઆરી 2024 સુધી યોજાનારી ભારત-UAE સંયુક્ત લશ્કરી કવાયત ‘ડેઝર્ટ સાયક્લોન’, બંને મિત્ર દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને સામાન્ય સુરક્ષા ઉદ્દેશ્યોને હાંસલ કરવાના ઉદ્દેશ્ય સાથે રાજસ્થાનમાં શરૂ થઈ છે. આ કવાયતનો હેતુ યુનાઈટેડ નેશન્સ ચાર્ટર ઓન પીસ કીપિંગ ઓપરેશન્સના પ્રકરણ VII હેઠળ રણ/અર્ધ-રણના ભૂપ્રદેશમાં બિલ્ટ અપ એરિયામાં લડાઈ (FIBUA) સહિતની પેટા-પરંપરાગત કામગીરીમાં આંતરકાર્યક્ષમતા વધારવાનો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code