પબ્લિક રિલેશન્સ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા – અમદાવાદ ચેપ્ટર દ્વારા શહેરની સફળ મહિલાઓની સાહસિક ભાવનાની પ્રશંસા અને સન્માન કરવા માટે ઉડાન ઇવેન્ટનું ખાસ આયોજન
અમદાવાદ : દર વર્ષે 19મી નવેમ્બરે વિશ્વભરમાં ઉજવવામાં આવતા મહિલા ઉદ્યોગ સાહસિક દિવસનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્લોબલ ઈકોનોમીમાં મહિલા ઉદ્યોગપતિઓના યોગદાનને ઓળખવાનો છે. હાલના તબક્કામાં વિશ્વભરમાં લગભગ 85% ખરીદીઓ અને $20 ટ્રિલિયનના ગ્લોબલ ખર્ચ મહિલાઓ દ્વારા કરવામાં આવે છે અને એટલે જ આ દિવસ વ્યવસાયી મહિલાઓ માટે વધુ અનુકૂળ વાતાવરણ ને ટેકો આપવા સમર્થન કરે છે. […]