ઉદેપુર-બાંદ્રા વાયા હિંમતનગર-અમદાવાદ રૂટની વંદે ભારત ટ્રેન ત્રણ મહિનામાં શરૂ કરાશે
અમદાવાદ: દેશમાં સૌ પ્રથમ ગાંધીનગર-મુંબઈ વચ્ચે વંદે ભારત ટ્રેન શરૂ કરવામાં આવી અને તેની સફળતા બાદ દેશના વિવિધ રૂટ્સ પર વંદે ભારત ટ્રેન શરૂ કરવામાં આવી છે. તાજેતરમાં જ રાજસ્થાનને વંદેભારત ટ્રેન મળી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજસ્થાનની વંદેભારત ટ્રેનનું પ્રસ્થાન કરાવ્યુ છે . 2024ની લોકસભાની ચૂંટણી નજીક હોવાથી હાલ કેન્દ્ર સરકાર જનહિતના અનેક નિર્ણય […]