કોટક મહિન્દ્રા બેંકના CEO પદ પરથી રાજીનામું આપશે ઉદય કોટક
મુંબઈ સ્થિત કોટક મહિન્દ્રા બેંકને નવા સીઈઓ મળવાના છે અને આ માટે તૈયારીઓ તેજ થઈ ગઈ છે.હાલમાં દેશના સૌથી મોટા બેંકર ઉદય કોટક આ જવાબદારી સંભાળી રહ્યા છે, પરંતુ તેમના પછી આ જવાબદારી તેમના પુત્ર જય કોટક નહીં પરંતુ કોઈ અન્ય વ્યક્તિ સંભાળશે. બેંકના ટોચના અધિકારીએ આ અંગે સ્પષ્ટતા કરી છે. બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર કોટક […]