“ઉડતા ગુજરાત” : 1600 કિમી લાંબો દરિયાકાંઠો ડ્રગ્સ માફિયાઓ માટે સ્વર્ગ સમાન
અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ડ્રગ્સની તસ્કરીના બનાવોમાં વધારો થયો છે. યુવાધનને ડ્રગ્સના ઝેરથી બચાવવા માટે પોલીસ સહિતની સુરક્ષા એજન્સીઓએ માફિયાઓ અને હેરાફેરી કરનારાઓને ઝડપી લેવા માટે કવાયત શરૂ કરવામાં આવ્યું છે. જો કે, 1600 કિમી લાંબા દરિયાકાંઠા વિસ્તારમાં યોગ્ય સુરક્ષા વ્યવસ્થાના અભાવને કારણે ડ્રગ્સ માફિયાઓ માટે દરિયાકાંઠાનો વિસ્તાર સ્વર્ગ સમાન બન્યો હોવાનું મનાઈ રહ્યું […]