1. Home
  2. Tag "Uganda"

યુગાન્ડાની જેલમાં કેમ કેદ છે ભારતીય અબજપતિની દીકરી ?

નવી દિલ્હીઃ 26 વર્ષની વસુંધરા ઓસવાલનું નામ આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. ભારતીય મૂળના સ્વિસ ઉદ્યોગપતિ પંકજ ઓસ્વાલની દીકરીની યુગાન્ડામાં અટકાયત કરવામાં આવી છે. ઉદ્યોગપતિએ આ મામલે સંયુક્ત રાષ્ટ્રમાં અપીલ દાખલ કરી છે. વસુંધરા ઓસવાલ ભારતીય મૂળના સ્વિસ ઉદ્યોગપતિ પંકજ ઓસવાલની દીકરી છે. તેનો જન્મ 1999માં થયો હતો. ભારત ઉપરાંત તે ઓસ્ટ્રેલિયા અને […]

યુગાન્ડામાં 49 નવા મંકી પોક્સ કેસ નોંધાયા, કેસનો આંકડો 145 પર પહોંચી

યુગાન્ડાની રાજધાની કમ્પાલામાં આ રોગના 27 નવા કેસ નોંધાયા પૂર્વ આફ્રિકન દેશમાં મંકી પોક્સના સૌથી વધુ કેસ નોંધાયા છે નવી દિલ્હીઃ યુગાન્ડામાં, 49 નવા મંકી પોક્સ કેસ નોંધાયા છે, જે દેશમાં લેબોરેટરી દ્વારા પુષ્ટિ થયેલ ચેપની કુલ સંખ્યા 145 થઇ છે. દેશના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે યુગાન્ડાની રાજધાની કમ્પાલામાં આ રોગના 27 નવા કેસ […]

યજમાન યુગાન્ડાએ ફિફા વર્લ્ડ કપ 2026 ક્વોલિફાયરની ગ્રુપ G મેચમાં બોત્સ્વાનાને 1-0થી હરાવ્યું

નવી દિલ્હીઃ સબસ્ટિટ્યૂટ મોહમ્મદ શાબાને 74મી મિનિટે એકમાત્ર ગોલ કર્યો. શાબાને ડેનિસ ઓમેડીના ક્રોસનો લાભ લઈને બોલને બોત્સ્વાનાના ગોલ પોસ્ટમાં નાખ્યો. જીત બાદ યુગાન્ડા ક્રેન્સના કોચ પોલ પુટે કહ્યું, “મને ખુશી છે કે ટીમ ખૂબ જ આત્મવિશ્વાસ સાથે રમી અને મેચ જીતવા માટે ગોલ કર્યો. અમારે સતત સુધારો કરવો પડશે જેથી કરીને અમે ટીમ તરીકે […]

યુગાન્ડા T20 વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થઈ રચ્યો ઈતિહાસ, પહેલીવાર જીતી વર્લ્ડ કપની ટિકિટ

દિલ્હી –  લગભગ 6 મહિના પહેલા જ ઝિમ્બાબ્વેની ટીમ ODI વર્લ્ડ કપ 2023 માટે ક્વોલિફાય થવાની નજીક હતી પરંતુ છેલ્લી તકનો ફાયદો ઉઠાવવામાં નિષ્ફળ જતાં આ તક તેમના હાથમાંથી સરકી ગઈ હતી. આ વખતે ટી20 વર્લ્ડ કપ ક્વોલિફિકેશનમાં તેની પાસેથી અપેક્ષાઓ હતી, પરંતુ ક્વોલિફાયરમાં સૌથી મજબૂત ટીમ હોવા છતાં તે નિષ્ફળ રહી. યુગાન્ડાએ T20 વર્લ્ડ […]

વિદેશ મંત્રી એસ જયશંકર આજથી યુગાન્ડા અને મોઝામ્બિકના પ્રવાસે  

દિલ્હી : વિદેશ મંત્રી એસ જયશંકર સોમવારે યુગાન્ડા અને મોઝામ્બિકની છ દિવસીય મુલાકાતે જશે. વિદેશ મંત્રાલયએ રવિવારે આ અંગે જાણકારી આપી હતી. MEA એ કહ્યું કે યુગાન્ડા અને મોઝામ્બિકની વિદેશ મંત્રીની મુલાકાત બંને દેશો સાથે ભારતના મજબૂત દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરશે. મંત્રાલયે કહ્યું કે, વિદેશ મંત્રી 10 થી 12 એપ્રિલ સુધી યુગાન્ડાની મુલાકાતે જશે. […]

અમદાવાદઃ યુગાન્ડાથી આવેલા યુવક-યુવતીના પેટમાં 165 કેપ્સ્યુલમાં છુપાયેલો 1.8 કિલો હેરોઈન જપ્ત કરાયું

અમદાવાદઃ દક્ષિણ આફિક્રાના યુગાન્ડાથી અમદાવાદ આવેલા યુવક-યુવતીના પેટમાંથી કેપ્સ્યુલમાં છુપાવેલો હેરોઈનનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. બંને વ્યક્તિઓના પેટમાંથી કાઢવામાં આવેલી 165 કેપ્સ્યુલમાંથી 1.8 કિલો જેટલું હેરોઈન મળી આવતા અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં હતા. બંને વ્યક્તિઓ તાજેતરમાં જ હવાઈ માર્ગે અમદાવાદ આવી હતી. ત્યારે શંકાના આધારે તેમની અટકાયત કરવામાં આવી હતી. તેમજ હોસ્પિટલમાં તપાસ કરતા […]

ચીનની આ ચાલમાં ફસાયો વધુ એક દેશ, હવે પોતાનું એરપોર્ટ ચીનને સોંપવું પડ્યું

ચીનની દેવાની જાળમાં વધુ એક દેશ ફસાયો યુગાન્ડાને પોતાનું એરપોર્ટ ચીનને સોંપવું પડ્યું ચીને હવે યુગાન્ડાના એરપોર્ટને કબ્જામાં લીધુ નવી દિલ્હી: ચાલબાઝ ચીન પોતાની વિસ્તારવાદ નીતિ ઉપરાંત અન્ય એક ચાલ માટે પણ કુખ્યાત છે. ચીન વિશ્વના નાના દેશોને લોન આપીને તેને દેવાદાર બનાવવાની ચાલ રમે છે. હવે તેની આ નીતિનો શિકાર આફ્રિકાનો દેશ યુગાન્ડા બન્યો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code